Gujarati Religious videos by બદનામ રાજા Watch Free

Published On : 19-Feb-2022 11:55am

241 views

या युगी पृथ्वीवर एक म~हाठा पातशहा
एवढा छत्रपति जाहला, हि गोष्ट कही सामान्य झाली नाही.

એક એવો ધર્મયોદ્ધા જેણે ગુલામ રાષ્ટ્રમાથી
આઝાદ મહારાષ્ટ્ર બનાવ્યુ, ૧૮ મી સદી સુધી ભારત પણ હાલના અફઘાનિસ્તાન જેવુ હતુ અને પછી એક મરાઠા એ જન્મ લીધો હતો, પત્ની માટે મહેલ બનાવવા વાળા ઘણા હતા પણ મા માટે સામ્રાજ્ય બનાવવા વાળો ઈ એક જ હતો...

છત્રપતિ શિવાજી મહારાજ આ નામ જ એવુ પ્રભાવશાળી છે આ નામનો જ એટલો પ્રતાપ છે કે માત્ર સાંભળતાની સાથે જ શરીરના રુવાડે રુવાડા ઉભા થય જાય,
શિવાજી ને તો લાખ લાખ વંદન છે પણ જેણે આવા ધર્મયોધ્ધા ને જન્મ આપ્યો ને એ જીજાબાઈ ને કરોડો વંદન છે આમનુ રુણ તો કેમેય કરીને ચુકવાય તેમ નથી કે જેણે એક શબ્દ માથે માથા દિધા છે શત શત નમન 🙏

હિંદુ હૃદય સમ્રાટ વિર છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શત શત નમન 🙏

Remember this name 👑 : छत्रपति शिवाजी महाराज 🔥🚩

वो थे तभी आज हमारा अस्तित्व हे ओर आगे भी
बरकरार रहेगा। 🙏🙏🙏

जय शिवराय : 🚩🚩🚩

0 Comments