Gujarati Microfiction videos by THE KAVI SHAH Watch Free
Published On : 05-Feb-2022 05:24am1.2k views
ઓહ.... નામ તો ખૂબ સરસ રાખ્યું છે .....ચેતન ભગત ના movie નું નામ સાંભળતા જ કવિ બોલી પડ્યા .
એટલામાં જ પાછળથી અવાજ આવ્યો કવિ ખાલી girlfriend નહિ half girlfriend બકા.
અડધી અડધ આમ આખે આખી થોડી થાય કય girlfriend તને ખબર છે કેટલા વેલણ વણવા પડે??કેટકેટલાય પાપડ શેકવા પડે??? અને કેટલોય માર અને મોટામાં મોટી વસ્તુ ઘરના લોકોની ગાળો ખાવી પડે🤭!!ત્યાર પછી પણ દોસ્તારો ની મદદ થી આ girlfriend નામની વસ્તુ વ્યક્તિ કે એક સમયે ઠપકો આપી આખે આખી જીંદગી નો પાઠ ભણાવી જાય એનું નામ girlfriend બકા. કવિ તને શું ખબર આ girlfriend બનાવવા અમારે કેટલી મેહનત કરવી પડતી હોય છે!!!
અને જો એમાં પણ અમુક ભાવ ખાવાવાળા હોય ત્યારે તો વર્ષો વરસ નીકળી જાય એ મેડમ ને મેળવવા. એમના સંદેશાની અધીરા થઈ ને રાહ જોતા ખાવા પીવાનું બધું જ ભૂલી જતા છતાય પ્રત્યુતર ૬ મહિના પછી તો ક્યારેક ૧વર્ષે મળે. ક્યારેક જોઈને પણ અદેખા કરે. કવિ તમને સાચું કહું ને તો આ girlfriend ના ચક્કર માં કેટલાય ઘવાયા છે તો કેટલાય એ લગ્ન પછી પણ હાર નથી માની. કેટલાય તો હજી ગાંડાની જેમ એક જ girlfriend ની શોધ માં પાગલ છે. કેટલાક એ girlfriend માટે ઘર છોડ્યા છે તો ૨૫વર્ષ લાડકવાયા ની લાગણીશીલ સ્વભાવ ધરાવતા માતા પિતા ને તરછોડ્યા છે. કેટલાકે તો આખે આખા પોતાના શરીરનો ત્યાગ કર્યો છે. કવિ તમે શું જાણો આ girlfriend ની વેદના સાહેબ આખે આખી જિંદગી ઓછી પડે જો હું એક ખાલી આ વિશે વાત કરું તો. કવિ જાતજાતના ઘા સહ્યા જેના માટે છતાંય પ્રયત્ન હજી નથી છોડ્યો. girlfriend તો આપડી એક જ છે હતી અને રહશે. આજે નહિ તો કાલે અને કાલે નહિ તો વર્ષે, વર્ષે નહિ તો બીજા જન્મે અને બીજા જન્મે નહિ તો સાતે સાત જન્મે હા એ જ મારી રાધારાણી ની હું રાહ જોઇશ.ભવભવ સુધી હું એની બેસબરી થી વાટ જોઈસ મોરલીના સુરે એને પ્રેમથી આવકાર આપતો રહીશ. હા કવિ હવે જનમો જનમ હું ફકત ને ફક્ત રાધારાણીને જ મારી girlfriend માનીશ.
કવિ તમે શું જાણો આ સાચા પ્રેમી ના ઘાયલ કાળજાની વેદના,
તમે શું જાણો આ એકલ પંથી ની વાર્તા
તમે શું જાણો આ રાહ ચાલતા મુસાફિર ની કથા
તમે શું જાણો આ અલબેલા પ્રેમની વ્યાખ્યા
તમે શું જાણો આ ઘાયલ પંછી ની દશા!!!
કવિ તમે શું જાણો આ ભવભવાના પ્રેમ ની ગાથા...
કવિ એ હલકી મુસ્કાન આપી અને કૃષ્ણ સદા સહાયતે હલકા સ્વરે બોલી વાંસળી નો સુર રેલાવતા નીકળી પડ્યા ત્યાં જ પાછળ જોતા રાધારાણી ના ભવ્ય દર્શન થયા..
તો પ્રેમથી બોલો રાધે કૃષ્ણ કી જય હો જય હો જય હો.....
કવિ ના રગ રગ મા.....#KAVIS ❣️♾️
#GirlFriend

- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
Pandya Ravi
3 year ago
1 Comments