Gujarati Shayri videos by Meera Soneji Watch Free

Published On : 14-Jan-2022 01:01pm

349 views

તું છે મારો પતંગ સ્નેહ ભર્યો,
ને હું છું તારો માંજો પ્રેમ ભર્યો
તું ને હું મળી ઊડી ઊંચે ગગનમાં,
બાંધી અતૂટ બંધન લાગણી ભર્યો

#Alwyas smile 😊❤️
✍️Meera soneji

0 Comments

Related Videos

Show More