Gujarati Motivational videos by Meera Soneji Watch Free

Published On : 14-Jan-2022 12:55pm

106 views

આશા રૂપી પતંગ ઉચે આસમાન પર ઊડતો રહે,
આત્મવિશ્વાસ રૂપી દોરીથી બંધાઈને અડગ રહે,
આ આખું આભ તારું,ઊડ તું જ્યાં સુધી જઈ શકે,
હટાવ તું નિરાશા,શંકા રૂપી પેચ કાપી સફળ રહે...

#Alwyas smile 😊❤️
✍️Meera soneji

0 Comments