Gujarati Poem videos by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા Watch Free

Published On : 13-Sep-2021 09:12pm

205 views

આભલે અનરાધાર પાથર્યા મોતીડાં,
જો ને ધરતી હરખાય.
વિહરે છે મુક્ત થઈ કલ્પન પંખીડાં,
ભીતર ચોમાસું વરતાય.

0 Comments

Related Videos

Show More