Gujarati Good Morning videos by ANAND SAMANI Watch Free

Published On : 31-Jul-2021 11:49am

552 views

જીવન વાંસળી જેવું છે.
તેમાં ઘણાં છિદ્રો અને ખાલીપણું હોય છે'
પંરતુ જો તમે તેનાં પર કાળજીપૂર્વક કામ કરો તો તે જાદુઈ ધૂન ભજવી શકે છે.
#શુભપ્રભાત 🙏🏻
#જયશ્રીકૃષ્ણ 🙏🏻
#જયશ્રીરામ 🙏🏻

0 Comments