Gujarati Motivational videos by M shah Watch Free

Published On : 17-Jul-2021 04:26pm

217 views

સાત મિનિટ નું નાટક જે હસતા હસતા સમજાવશે કે જમવાનું કેવી રીતે......... જોરદાર એક્ટિંગ Must watch Khaas jojo maja aavse It is superb.....👌👍

1 Comments

Anjana Lodhari ..Bachu.. videos on Matrubharti
Anjana Lodhari ..Bachu.. 1 week ago

જોરદાર જોરદાર જોરદાર... શબ્દો નથી જેનીએ આ નાટક ની રચના કરી એને ખૂબ ખૂબ ખૂબ આદર થી પ્રણામ છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏tq so much aa natak mate ..tamaro pan M shah... તમે શેર કર્યુ આ નાટક અને અમને જોવા મળ્યું.. જે ખાવા માટે જીવે છે એની માટે બઉ મનપસંદ હશે આ..ને જેને ખાતા નથી આવડતું એને તો આ નાટક જરૂર જોવું જોઈયે 😂😂 હાસ્ય સાથે ખાવાનું ખાવાની રીત ... વાહ......❤️💐અને નાટક માં જે લોકોએ કામ કર્યુ છે OMG એક્ટિંગ જોરદાર... શબ્દો નથી મારી પાસે શું કહું વધું...😇😇😇😇

Related Videos

Show More