Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 06-Jun-2021 11:06am

303 views

*લવ બાઇટ્સ..*
એક પ્રેમપ્રચુર રહસ્યમયી પ્રેતકથા..
ગત જન્મનાં પ્રેમી આજનાં જન્મમાં પીડાઈ રહયાં છે..નવા જન્મની વાગદત્તા આશા સ્તવનને ખૂબ પ્રેમ કરે છે વિવાહનો દિવસ ધુળેટી નજીક આવે છે.વિવાહ થશે? કે કેવો એ દિવસ રાતનો અનુભવ થશે? સ્તુતિ શું કરશે? એની પ્રેમપીડાનો અંત આવશે?
વાંચો વંચાવો રસપ્રચુર નવલકથા. દક્ષેશ ઇનમદારની કલમે...

*લવ બાઇટ્સ..*
Dakshesh Inamdar લિખિત વાર્તા "લવ બાઇટ્સ - પ્રકરણ-45" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19913061/love-bytes-45

0 Comments