Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 06-Jun-2021 11:03am

152 views

એક પૂનમની રાત...
એક રહસ્યમયી ભયાનક પ્રેત નવલકથા ..
દેવાંશ વાવ પાસે જાય છે ત્યાં થયેલાં ભયંકર અનુભવ પછી એનાં મિત્ર મિલિંદને ત્યાં પાર્ટીમાં જાય છે ત્યાં મિલિંદ ટેરેસ પરથી પડી અકસ્માતે મૃત્યુ પામે છે એ અકસ્માત હતો??? મિલિંદનાં મૃત્યુ સાથે એની બહેન અંગારી ને શું સબંધ છે? વાંચો અને વંચાવો રસપ્રદ નવલકથા. દક્ષેશ ઇનમદારની કલમે...

એક પૂનમની રાત...
Dakshesh Inamdar લિખિત વાર્તા "એક પૂનમની રાત - પ્રકરણ-11" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19912478/ek-pooonamni-raat

0 Comments