Gujarati Good Morning videos by Aarti Bhadeshiya Watch Free

Published On : 17-May-2021 03:31pm

734 views

ટાસ્ક -91
શ્વાસનો વિશ્વાસ

સ્વસ્થ જીવન માટે ચાલો કરીએ યોગ અભ્યાસ,
પ્રાણાયામ થકી મજબુત કરીએ આપણા શ્વાસ.

મુશ્કેલી હરાવશું તો જ થશે સહુનો વિકાસ,
મક્કમ ઈરાદા સાથે રાખીયે પ્રભુ પર વિશ્વાસ.

આરતી ભાડેશીયા (અમદાવાદ)

0 Comments