Gujarati Poem videos by Krishna Vyas Watch Free

Published On : 27-Apr-2021 01:17am

406 views

હું તો ભાગ્ય બદલવા આવી હતી ,
એને દુર્ભાગ્યમાં ફેરવવાનું પ્રપંચ કેમ? હજુ તો માત્ર મેં ઉડાન જ ભરી હતી, મારી પાંખો કાપવાનું આવું કાવતરું કેમ?
હું તો લજામણી બનવા માંગતી હતી, પણ મારા પથમાં આ કંટકરૂપી પ્રવાસ કેમ?
જે આ શ્રુષ્ટિનું સર્જન કરે છે, તેનો વીના કાળે વિનાશ કેમ?
દીકરી એક વરદાન છે એને જાકારો કેમ?
દીકરી વિના દીકરો મળે નહિ, તોય દીકરીની દુર્દશા કેમ?
હું ઈશ્વરે આપેલું એક વરદાન અને મારાજ પ્રારબ્ધમાં કન્યાદાન કેમ?
હું ઝંખું ખાલી મન નું એક મીઠું ઘર, તોય ઈશ્વરે દીધા બે-બે ઘર કેમ?
એક જ જીવન બે ઘર માં વહેંચાયા આવી મોટી માયાજાળ કેમ?

0 Comments

Related Videos

Show More