Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 14-Apr-2021 08:48pm

277 views

*ધ કોર્પોરેટ એવીલ...* પૂર્ણ થઈ છે. આ નવલકથા વાંચકમિત્રોએ ખૂબ પસંદ કરી 1.5 લાખ ડાઉનલોડ મળી ચુક્યા છે ખૂબ બહોળો પ્રતિસાદ આપવા બદલ ખુબ ખુબ આભાર. એની જગ્યાએ શરુ થાય છે રસપ્રદ રહસ્ય અને હોરર નવી નવલકથા..
*એક પૂનમની રાત...*
સુમસામ નિર્જન ભયાનક જંગલમાં આવેલાં પૌરાણિક જર્જરિત મહેલમાં એક યુવાન સંશોધન અર્થે જાય છે ત્યાં બિહામણા અનુભવ પછી હિંમતવાન યુવાન સ્ત્રી પ્રેતનો સામનો કરે છે એની વ્યથા સાંભળી એનાં પ્રેમમાં પડે છે પછી સર્જાય છે અદભુત અને ભયાનક ઘટનાઓ..વાંચો હૈયું ધ્રુજાવતી અને પ્રેમભીનું કરતી રસપ્રદ નવલકથા.. *એક પૂનમની રાત...* વાંચો માતૃભારતી એપ પર ફ્રી માં.. વંચાવો.

0 Comments