Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 24-Feb-2021 09:13pm

71 views

*ધ કોર્પોરેટ એવીલ...*
માતૃભારતી પર ધૂમ મચાવી રહેલી રસપ્રદ નવલકથા. એપિસોડ જેમ આગળ વધે છે એમ વધું રસપ્રદ થતાં જાય છે. એકપણ પ્રકરણ મીસ ના કરશો.
મુખ્ય નાયિકા નિલાંગી.. છૂટયા પછી ફરી ઓફીસ જાય છે એનો બોસ ખાસ કામ માટે બોલાવે છે પછી...?
નિલાંગ વાર્તા નાયક બધાં પુરાવા મેળવી લઈ દાદર સ્ટેશન આવે છે અને અચાનક....? જરૂર વાંચો ખૂબ રસપ્રદ નવલકથા. *ધ કોર્પોરેટ એવીલ...*

https://www.matrubharti.com/novels/20914/the-corporate-evil-by-dakshesh-inamdar

0 Comments