Gujarati Good Morning videos by ANAND SAMANI Watch Free

Published On : 23-Feb-2021 09:38am

411 views

મોરપિચ્છમાં મોહિત તમને કોણ શક્યું છે જાણી? વિરહવ્યથા રાધાની પણ તેં સંવેદનમાં માણી. હું મોરપિંચ્છ નું કરું કેવી રીતે પૃથક્કરણ? પ્રત્યેક રંગ આંખ થી ટહુકા બની ને નીતરે !
#જયદ્વારકાધીશ 🙏🏻

1 Comments

Er Twinkal Vyas videos on Matrubharti
Er Twinkal Vyas Matrubharti Verified 4 year ago

Jai Dwarkadhish 🙏