Gujarati Religious videos by Nikunj Kantariya Watch Free

Published On : 30-Jan-2021 12:41pm

297 views

અહી શ્રીમદ્દ ભગવદ્ ગીતા સમજાવાની કોશિશ નથી કરતો પરંતુ ગીતા સમજી કઈ રીતે શકાય,મે કઈ રીતે એને સમજવાની કોશિશ કરી છે એ જણાવવાનો પ્રયત્ન કર્યો છે....
This is based on my understanding...

અત્યારે પપ્પા અને દીકરા વચ્ચે ૨૫ વર્ષ નો ફર્ક હોય છે તો પણ પપ્પા ના વિચાર એમનો દીકરો સમજી શકતો નથી.ત્યારે અહી તો આ ૫૦૦૦ વર્ષ નો ફર્ક છે.તો અહી મે મારી બનતી કોશિશ કરી છે કે મને જેટલી ગીતા સમજાઈ છે.મે જે રીતે એને સમજવાની કોશિશ કરી છે એ તમારી સાથે share કરું અને એને મારા સુધી જ સીમિત ન રાખું..

Because we all know that

"Best way to teach is to learn and best way to learn is to share with others"
😇
Script : Nikunj Kantariya
Video : Nikunj Kantariya
Editor : Nikunj Kantariya
Music : Sandeep Maheshwari Latest Background Music

Connect with instagram:
https://www.instagram.com/invites/contact/?i=1dmvs4lsat1bf&utm_content=2jv3g8p

0 Comments