Gujarati Poem videos by Ashish Panchal Watch Free
Published On : 05-Jan-2021 01:56pm139 views
એક વાત કહું તું નથીને એટલે તારા last seen સાથે વાત કરી નાખું છું,
જૂનાં મેસેજ વાંચીને જૂનાં દિવસોને યાદ કરી નાખું છું.
તારી કમી તો પૂરી નથી કરી શકતા પણ એ અહેસાસ કરાવે છે કે તું મારી પાસે છે,
આમ તો નથીજ અને જો હોત તો મને આવી રીતે રોવા ના દે.
પણ આજે પણ તું મારી નજરથી કયા દૂર જાય છે,
હું આંખ બંધ કરું છું તો તારું ચિત્ર મારી નજરની સામે આવી જાય છે.
બહુ વ્યસ્ત છો આજકાલ મને ખબર છે,
બસ એક વાત કરવી હતી તું યાદ બહુ આવે છે.
WRITER - ASHISH PANCHAL

0 Comments