Gujarati Good Evening videos by Dada Bhagwan Watch Free

Published On : 21-Dec-2020 05:47pm

970 views

ઈન્ટરનેટના દુરુપયોગ સામે શું સમજણ ગોઠવવી?

ઇન્ટરનેટમાં ઓનલાઈન શોપીંગમાં જરૂરિયાત વગર જોયા કરવું અને અંતે ઓર્ડર કેન્સલ અથવા બીજા કોઈ માટે ખરીદી કરવાની ટેવ પડી ગઈ છે. આમ થતા ઇન્ટરનેટના દુરુપયોગ અને સમયની વેડફણીથી મુક્ત કેવી રીતે થવાય?

#ઈન્ટરનેટનોદુરુપયોગ #ઈન્ટરનેટ #ઓનલાઈનશોપીંગ

To know more please click on:

Gujarati: https://www.dadabhagwan.org/books-media/videos/gujarati/internet+ane+mobilenu+vyasan/

0 Comments