Gujarati Tribute videos by Lalit Joshi Watch Free

Published On : 22-Jun-2020 11:13pm

114 views

😭ઓમ શાંતિ વિજય બારોટ😭

જીવ થી વાહલો જિગરજાન ખોયો
વિજય જેવો ભાઈબંધ ખોયો
સુની પડી લાઈબ્રેરી ની ખુરસી
સુની પડી ઍ શિવાલિક ની ગલિયો
રડે છે પુસ્તક ના પાના
રડે છે ભાઈબંધ ની આંખડિ
સુનું પડ્યુ પાટણ પરગણું
સુનો પડ્યો ટીબી નો રોડ.😭


😭કુદરત તારા ખજાને ખોટ સુ પડી
લઈ લીધો વિજય ને આંખડિ રડી😭

મિસ યુ વિજય😭
તારા જેવા ભાઈબંધ ની સદાય ખોટ પડસે😭

😭લલીત જોષી😭

6 Comments

Lalit Joshi 2 month ago

😭🙏

Lalit Joshi 2 month ago

😭🙏

Lalit Joshi 2 month ago

😭🙏

Wr.MESSI 2 month ago

R I P
Return If Possible 🙏

PSheta 2 month ago

તેમના આત્મા ને ભગવાન પરમ શાંતિ આપે ઓમ શાંતિ 🙏🏼🙏🏼🌹🌺🌸

Ashvin Sutariya 2 month ago

ભગવાન વિજયની આત્માને શાંતિ આપે ઓમ શાંતિ

Related Videos

Show More