Gujarati Folk videos by KiRiT jAmAni Watch Free

Published On : 11-Jun-2020 02:28am

469 views

જગતમાં સૌથી અઘરો સમય હોય તો એ કોઈ વ્યક્તિ, વસ્તુ કે વિષયના ઇંતજારનો છે. જ્યારે કોઈની કાગ ડોળે રાહ જોવાતી હોય અને તેના આવવાના એંધાણ સંભળાય ત્યારે દિલમાં કેવા કેવા કોડ જન્મ લે છે તેનું સુંદર આલેખન ગીતમાં થયુ છે. પ્રીતમને વ્હાલા લાગવા માટે વિરહીણી શું શું કાલાવાલા કરે છે એનું સુંદર ચિત્રણ થયું છે... 🙏🥰🙏

0 Comments