Gujarati Motivational videos by Firdos Bamji Watch Free

Published On : 05-Jun-2020 01:29pm

611 views

પર્યાવરણ દિન

સિમેન્ટ કોંક્રેટના જંગલોમાં
પ્રકૃતિને શોધું હું.
ખાલી હાથ ફર્યો
મળ્યું ના કાંઈ.
મારા ઘરને કેમ ના સજાવું
પ્રકૃતિના રંગે સંગે..
નાનો એવો પ્રયત્ન
પણ સફળ રહ્યો
આજે મારા ઘરમાં હું
પ્રકૃતિને સંગ...

પર્યાવરણ દિનની શુભેચ્છા !!!

0 Comments