Gujarati News videos by MB (Official) Watch Free

Published On : 21-Feb-2020 10:30pm

1.1k views

નવલકથામાં પ્લોટ, થીમ, કેરેક્ટર્સની ગોઠવણી,સ્ટ્રક્ચર, પ્લોટ પોઈન્ટ્સ, સબપ્લોટ, દ્રશ્યરચના, નેરેટરની યોજના, સમયકાળ અને લોકાલ બાબતે રિસર્ચનું મહત્વ, ભાષા અને આવું બીજુ ઘણું બધું શીખવવા આવી રહ્યા છે, Raeesh Maniar, Dhaivat Trivedi, Aashu Patel અને Nilesh Dave.

નવલકથા લેખન શિબિર અમદાવાદમાં તારીખ 1 માર્ચ 2020 ના રોજ, તો અત્યારેજ રજીસ્ટ્રેશન કરવો નીચે આપેલ લિંક પરથી.

http://bit.ly/mbnovelworkshop

3 Comments