Gujarati Shayri videos by સુધીર Watch Free

Published On : 29-Dec-2019 11:21pm

393 views

દ્રુજતો રહ્યો પણ મંચ ધ્રુજાવતો રહ્યો ,
સૌ ના મન નું બારણું ખટખટાવતો રહ્યો.

એક પછી એક બધાએ પોતાની પ્રતિભા પ્રગટાવી,
તાળીના ગડગડાડ વચ્ચે લાગણીઓ વેહચતો રહ્યો.

પ્રથમ અનુભવ હતો છતાં દોસ્તો પ્રયાસ સારો કહ્યો,
થયો એવો મગન કે છેલ્લે હું મારા માંથી બાકી રહ્યો.

0 Comments

Related Videos

Show More