Gujarati Film-Review videos by Film Review Gujarati Watch Free

Published On : 13-Nov-2019 11:06pm

537 views

દીકરીનો જન્મ થાય તો લોકો કહે છે કે ઘરમાં લક્ષ્મી આવી. પરંતુ ઘણા એવા લોકો પણ છે જે કહે છે, દીકરી એટલે સાપનો ભારો. એટલે કે દીકરી હોય તો તમારે જિંદગી આખી ની ચિંતા. કેમ આવું? શું દીકરી પોતાની જાતની રક્ષા જાતે નથી કરી શકતી? આવી જ એક નાનકડી દીકરીની વાત લઈને આવી રહી છે આવનારી ગુજરાતી ફિલ્મ - 'Diya - The Wonder Girl'.

0 Comments