Gujarati Poem videos by MaNoJ sAnToKi MaNaS Watch Free

Published On : 20-Oct-2019 11:28pm

419 views

પુલવામાં હુમલા પર લખેલી કવિતા...

14 માર્ચ 2019ના રોજ એટલે કે હુમલાના બરોબર એક મહિને રાજકોટમાં આયોજિત એક કવિ સંમેલનમાં મારા દ્વારા સ્વરચિત કવિતા રજૂ કરવામાં આવી....

જ્યારે જ્યારે આ દેશમાં ઘટનાઓ કે અઘટનાઓ બને છે ત્યારે મારો પ્રયાસ રહ્યો છે એ તમામ ને કવિતામાં આવરી લેવાનો. મારા આ યુવા જીવનકાળમાં પુલવામાં જેવા હુમલાની અસર રહી છે.

સત્તાના સેવકો પોતાના પદ પર બિરાજમાન થઈ ગયા પણ હજુ સુધી એ નક્કી નથી થયું કે 300 કિલો rdx આવ્યું ક્યાંથી...?

0 Comments

Related Videos

Show More