Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 01-Oct-2019 06:13am

555 views

સર્વ વાચકમિત્રોને નવરાત્રીની શુભ કામના.???

પ્રેમવાસના સિરીઝ 1ને આપનો ખુબ પ્રેમ અને આવકાર મળ્યો છે. બધાએ ખૂબ પસંદ કરી વાચક મિત્રોનાં અસંખ્ય પસંદ પડયાનાં મેસેજ મળ્યા છે... વાર્તાનું થીમ લખાણ અને રસ જાળવી રાખતાં પ્રકરણ માટે જે પ્રશંશાના ફૂલ... કોમેન્ટ.. મેસેજ અને મેઈલ દ્વારા કર્યા છે એ માટે સર્વ વાચક મિત્રોનો હું ખૂબ ખૂબ આભારી છું.
નવલી નવરાત્રીનાં પાવન દિવસોમાં આપની સમક્ષ રસપ્રચુર વાંચન થાળ રૂપી " પ્રેમવાસના સિરીઝ 2 "ની "*રિવેન્જ*" હોરર રહસ્યમયી ખૂબ રસપ્રચુર નવલકથા રજૂ કરું છું જે આજથી લોકપ્રિય માતૃભારતી ઉપર વીકમાં એજ 3 દિવસોમાં પ્રકાશિત થઈ રહી છે.
આપને ખૂબ પસંદ આવશે જ. આપ દિલથી વધાવી ખૂબ વાંચો વાંચવો એજ અભ્યર્થના.???
દક્ષેશ ઇનામદાર."દિલ"..

0 Comments