Gujarati Shayri videos by EyeZindagi Watch Free
Published On : 16-Sep-2019 10:37am180 views
મિલન બની ગયું સપનું અમારૂ..
ને અમે બંધ ખોબામાં મળતા શીખી લીધુ
નાં વરસ્યો વરસાદ ક્યારેય ધોધમાર
ને અમે ટીપે ટીપે પલળતા શીખી લીધુ
ને અમે બંધ ખોબામાં મળતા શીખી લીધુ
નાં વરસ્યો વરસાદ ક્યારેય ધોધમાર
ને અમે ટીપે ટીપે પલળતા શીખી લીધુ

0 Comments