Gujarati Story videos by Nandita Pandya Watch Free

Published On : 04-Sep-2019 09:03am

283 views

એક નાનકડી વાર્તા
😊સ્મિત😊
એક વ્યક્તિ એના ઘર સંસાર થી કંટાડી ને આત્મહત્યા કરવા નીકળી પડે છે. અને ટ્રેન નીચે આવી ને મરવાનુ નક્કી કરે છે, તે ટ્રેન ના પાટા પાસે પોચે છે , ત્યા ઝોપડ પટ્ટી મા રહેતુ એક ગરીબ બાળક એની સામે જોઈ અને મીઠુ સ્મિત આપે છે. ત્યારે એ વ્યક્તી ને એની દીકરી યાદ આવે છે, અને વિચારે છે કે આ ઝોપડા મા રહેતા લોકો કરતા તો મારે ઘણુ સુખ છે જો આ લોકો ખુસ રહી સકે તો હુ શા માટે નહી? અને પછી એ બાળક ને તેડી ને વહાલ કરી પછો પોતાના ઘરે જઈને તેની નાની દીકરી ને ભેટી પડે છે.

મિત્રો હંમેશા આપણા મુખ પર સ્મિત રહેવુ જોઈએ જેથી કરીને ક્યારે અજાણતા પણ આપણે કોઇનો જીવ બચાવવી શકિયે.

ખાસ નોંધ : માફ કરજો છોકરા ઓ આ તમારા માટે હંમેશા મુખ પર સ્મિત જરુર રાખજો પણ ક્યારેય કોઇ અજાણી છોકરી ને સ્મિત ના આપતા નહીતર આફત પણ આવી શકે છે તમારા પર.
આવી ને તમારા બધાના મુખ પર સ્મિત બસ એક મારી કોસીસ બઘા ના મુખ પર 😊 લાવવા ની
be Happy
keep smile😊

10 Comments

Ajju 2 month ago

Nandita Pandya 2 month ago

બરાબર👍

Jigesh Prajapati 2 month ago

છોકરી ના સ્મિત ને સ્મિત જ માનવું. બીજું કાંઈ માનવાની ભૂલ ભૂલથી પણ ના કરવી.

Nandita Pandya 2 month ago

👍😊હા

Bhavesh 2 month ago

એકદમ સાચું સ્મિત બધાજ રોગો ની દવા છે

SMChauhan 2 month ago

Welcome 👍😊

Nandita Pandya 2 month ago

👍😊

Nandita Pandya 2 month ago

Thanks😊

VANRAJ RAJPUT 2 month ago

Wow anahita 😊🍫

SMChauhan 2 month ago

👍☺️

Related Videos

Show More