Gujarati Religious videos by kantibhai M sharma Watch Free

Published On : 28-Apr-2019 07:51pm

416 views

ન્યૂઝીલેન્ડ જીવતી જાગતી માણસાઈ ની એક તાજુબ વિડિઓ ચિત્ર છે એક સ્ત્રી એ બે સિંહ ના બચ્ચા માતા બની પાલન પોષણ કરી મોટા કર્યા પછી સરકારે ફરજીયાત ઝુ માં મુકવાની ફરજ પાડી , પણ ઘણા દિવસ પછી માતાની લાગણી રૂપે ઝુ મા સિંહોને મળવા ગઈ એને સ્વપ્ને પણ ખ્યાલ ના હતો કે મોટા સિંહો એની ખુબજ માતા તરીકે ઝૂ માં પણ યાદ કરી ચાહતા હશે..સ્ત્રી એક દિવસ ઝૂ માં તેને મળવા ગઈ ત્યારે કેવું દ્રશ્ય સર્જાયું તે જુવો
અને આપણે માણસ હોવા છતાંય માણસાઈ આપણા માં-બાપ પ્રત્યે નથી હોતી અને જીવતા જીવે કેવું વર્તન તેમની સાથે કેવુ કરીએ છીએ તે વિચારીએ. ......

1 Comments

kantibhai M sharma videos on Matrubharti
kantibhai M sharma 6 year ago

આભાર શુભેચ્છાઓ