Gujarati Good Night videos by AJ Jaini Watch Free

Published On : 25-Mar-2019 09:00pm

416 views

33 Comments

Krishn 6 month ago

Bharosho karaay pn khud ni pr bharosho hamesha rakhaay maru kahevu aa che....

Ashish Sharma 7 month ago

👍👍👍

POONAM PATEL 8 month ago

એક દમ સાચી વાત છે 👌👍

Sagar Vaghela 8 month ago

👌👌👍👍

JAY VASAVA 8 month ago

nice

Mukesh Shah 8 month ago

સાચી વાત

Ekta Rami 8 month ago

yes agree with you

Chauhan Devyani 8 month ago

yes right 👍

Ashvin Patel 8 month ago

sasu

AJ Jaini 8 month ago

zankhna vasavasa , thank you .

Zankhna Vasavada 8 month ago

nice

AJ Jaini 8 month ago

sunil chaudhari ખૂબ ખૂબ આભાર તમારો . અમે aj ની ટિમ અને એને તમારા સુધી આટલી સારી રીતે પોહચડતા દરેક માણસનો પ્રયત્ન અમને મદદ કરે છે .

AJ Jaini 8 month ago

પ્રણવ , આપણું ભલું અને આપણું સુખ એ આપણે નક્કી કરવાનું છે એનો આધાર મને લાગે છે બીજા પર ના રાખવો જોઈએ.

Sunil chaudhari 8 month ago

તમે દરેક વખતે કંઇક નવું જ ..રજૂ કરો છો.. આભાર તમારો
તમારી આ વાતો કઈક નવુ જ જોમ આપી જાય છે. આભાર તમારો
એક નવો વિચાર મૂકી જાય છે , આભાર તમારો
બસ આભાર તમારો.

Pranav Kava 8 month ago

બીજાના ભાલમાં આપણું ભલું છે.. બીજાના સુખમાં આપણું સુખ છે...

AJ Jaini 8 month ago

n.n રાઠોડ , આભાર .

AJ Jaini 8 month ago

ઉદિત , વાહ ફરી એક ઉત્તમ કવિતા . અને એકદમ સચોટ

AJ Jaini 8 month ago

મેઘા સુથાર , yes .

AJ Jaini 8 month ago

સાજન લીંબાચિયા , વાહ . ખૂબ સરસ વાત કહી.

AJ Jaini 8 month ago

આશિષ , હા decision લેવું જ રહ્યું . અમુક અંશે સ્વાર્થી બનવાનું. પોતાના પગ પર ઉભા રહેવાનું

AJ Jaini 8 month ago

હિતેશ , કુંજલ , કેતન . આભાર .

Udit Ankoliya 8 month ago

સફળતા મળતી નથી ,કર્યા વિના પુરૂષાર્થ,
બધા પોતાનું કરે છે ,નથી કોઈ નિઃસ્વાર્થ,
નથી સાથે કૃષ્ણ , કે નથી તું પાર્થ,
રાખી વિશ્વાસ ખુદપર, જીવન કરજે કૃતાર્થ.

N.N.Rathod 8 month ago

સાચી વાત છે

Megha Suthar 8 month ago

self defence must our one

Sajan Limbachiya 8 month ago

હા સાચી વાત કહી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ એવું જ કહ્યું છે કે મારું કામ છે માર્ગ બતાવવાનું પણ તમારે તો એ માર્ગ પર જાતે જ ચાલવું પડશે જેવી રીતે બેટરી વાળી ટોર્ચ આપણને થોડો સમય સુધી રસ્તો દેખાડે છે જેમ આપણે આગળ સુધી ચાલીશું તો જ આપણને આગળનો માર્ગ ચોખ્ખો દેખાશે.

આ સ્વાર્થ જ એક એવો શબ્દ છે જે આપણે બધા ને એકબીજા સાથે જોડી રાખે છે.

Ashish 8 month ago

aa badhi waat saachi pan badha kyare samajshe , chalo decesion layiye

AJ Jaini 8 month ago

vishal , હા . અને સ્વાર્થી બનીશું જ કેમકે આપણું જીવન છે . આપણો માર્ગ છે . કોઈકનો હાથ પકડીને ચાલી શકાય એ માર્ગ પર, પણ પગ તો તમારે જ ઉપાડવાના છે .

chauhan vishal 8 month ago

દરેક વ્યક્તિ ના જીવન માં ચોક્કસ પણે ક્યાંક ને ક્યાંક કોઈક વ્યક્તિ સહાય કરતુજ હોય પણ અંતે તો તમારે પોતેજ એ માર્ગ પર ચાલવાનું હોય છે, અને એ માર્ગ પર ચાલવા માટેની જેટલી પણ પાયાની જરૂરિયાતો હોય એની માટે તો માનવીએ સ્વાર્થી થવુજ જોઈએ,...😊

Ketan Shah 8 month ago

સરસ

Kunjal Pradip Chhaya 8 month ago

Wah

Hitesh Lukhi 8 month ago

Right 👍👍

AJ Jaini 8 month ago

alka mistry , આભાર.

Alka Mistry 8 month ago

સાચી વાત કહી

Related Videos

Show More