Gujarati Raat-Ke-Jazbaat videos by AJ Jaini Watch Free

Published On : 18-Mar-2019 09:00pm

329 views

34 Comments

Love Guru 5 month ago

Sangeet hamesha potani khushi maate gavaay bhale bija aa sangeet ne sune k na sune ae j eni maate santoshjanak kaam kevaay...😀😀😀

Suresh Shah 7 month ago

Nice line

Ranjit Handa 7 month ago

so much very much thx

Tejal Dodiya 7 month ago

thanks jaini....

AJ Jaini 7 month ago

ઝંખના વસાવડા , આભાર . 😊

AJ Jaini 7 month ago

tejal , આભાર . વાહ કવિતા એ પોતાના માટે લખાતી વસ્તુ છે ભલે આખો દિવસ આપણે આપણી અને પરિવાર ની ઈચ્છા ઓ પુરી કરવામાં કાઢીએ પણ દિવસ નો અમુક સમય એવો હોવો જોઈએ જે ફક્ત આપણો હોય .

AJ Jaini 7 month ago

ashok prajapati , thank you .

Zankhna Vasavada 7 month ago

nice

Tejal Dodiya 7 month ago

હા સાચી વાત આખો દિવસ જોયેલા સપનાઓ ને પુરા કરવા મથવાનું એ પણ સાચું છે પણ કંઈક એવું હોવું જોઈએને કે હૃદયને કઈક ખાસ અહેસાસ આપે... મારા માટે મારી કવિતા છે કે જે હું શબ્દોમાં રજૂ કરું છું તે મને ખુબજ શાંતિ આપે છે આખો દિવસ બધા માટે સમય કાઢતા જ્યારે બહુ થોડો સમય આપણે આપણી માટે કાઢીએ ત્યારે ખુબજ સારું લાગે છે
સુંદર રજુઆત જૈની......👌👌👌👌👌👌

Ashok Prajapati 7 month ago

बहुत खूब स्टोरी का मोरल काबिले तारीफ है।।

AJ Jaini 7 month ago

nayna mehta , thank you

Nayna Mehta 7 month ago

nice

Udit Ankoliya 7 month ago

thanks@Aj jaini

AJ Jaini 7 month ago

અશોક , ગૌતમ ભાટિયા , દિપક બારીઆ આભાર સૌનો.

AJ Jaini 7 month ago

ઉદિત , વાહ . ખૂબ સરસ . આત્મા પણ થાકી લાગેછે 👌સુંદર.

Dipak Baria 7 month ago

sachi vat chhe

Gautam Bhatiya 7 month ago

👌👌👌

asshok mehta 7 month ago

jordar

Udit Ankoliya 7 month ago

અરીસામા જોતા આજે આંખો ઝાંખી લાગે છે,
સપના ઓ પુરા થયા પણ કઇક બાકી લાગે છે,
જવાબદારીઓ સામે ઈચ્છાઓ ની હાર પાકી લાગે છે,
કરેલા સરવાળા સંબંધોના, આજે બાદબાકી માંગે છે .
હરીફાઈ ની હોડ માં આત્મા પણ થાકી લાગે છે,
સીધી સરળ જિંદગી આજે થોડી વાંકી લાગે છે

AJ Jaini 7 month ago

શરદ , સાચી વાત કરી . સંતોષ એ આપણી expectation પર પણ આધાર રાખે છે . અને સંતોષ મેળવવો પણ આપણા જ હાથ માં છે . ખૂબ સાચી વાત કરી .

Sharad Vala 7 month ago

Fabulous..,ખૂબ જ સરસ વાત કરી...... ,
માણસ ભલે ગમે તેટલો ટોચ સુધી પહોચી જાય,પણ જો તે સંતોષથી વંચિત હોય તો તે હંમેશા અધુરુ જ મહેસૂસ કરે છે..;
પરંતુ,
જે માણસના જીવનમા સંતોષ હોય છે એ હંમેશા ખૂશ જ હોય છે ,પછી ભલે એ અમીર હોય કે ગરીબ.....

AJ Jaini 7 month ago

vishal patel , આભાર .

AJ Jaini 7 month ago

vishal patel , આભાર .

vishal patel 7 month ago

super...

Austin Macwan 7 month ago

singing

AJ Jaini 7 month ago

bk gohil , thank you

รµɦεℓ 7 month ago

Thank thank u so much

AJ Jaini 7 month ago

વિપુલકુમાર , આભાર .

AJ Jaini 7 month ago

shaikh suhel , ખૂબ ખૂબ આભાર . અમે પણ બસ આપના માટે નવી નવી વાર્તાઓ લઈને આવીશું .

Bk Gohil 7 month ago

Supar

รµɦεℓ 7 month ago

Most well come tamara live ni ame atur ta thi roj rah joyye che.

VIPULKUMAR PRAJAPATI 7 month ago

Nice

AJ Jaini 7 month ago

shaikh suhel આભાર .

รµɦεℓ 7 month ago

Nice

Related Videos

Show More