AJ Shounak, Raat-Ke-Jazbaat on 12-Mar-2019 09:00pm | Matrubharti | Raat-Ke-Jazbaat Video

Published On : 12-Mar-2019 09:00pm

26 Comments

AJ Shounak 4 month ago

yes indiara

AJ Shounak 4 month ago

પ્રણવ એવું જ છે .

AJ Shounak 4 month ago

સાચું કહ્યું shreyank પણ એ પહેલા સપના સાચા થઈ શકે એવો વિશ્વાસ હોવો જરૂરી છે . કદાચ આ વાર્તા માં ભિખારી સમ્રાટ બનવાના સપના જોતો હશે પણ સાથે સાથે એવું પણ માનતો હશે કે એમ થોડા સમ્રાટ બની જવાય એના કરતા ભીખ માંગો .

Indiara Bhatt 4 month ago

dreams always see and sincerely try to fulfill

Pranav Kava 4 month ago

આપણા સપનાઓ પાછળ જો સાચી ધગશ હોય તો કોઈ પણ તેને સાકાર કરતા રોકી ના શકે. સફળ વ્યક્તિઓ ના જીવન માં ડોકિયું કરશુ તો કંઇક આવું જ જોવા મળશે.

Pranav Kava 4 month ago

સપનાઓની આ સઘળી દુનિયામાં ચાલ મારિયે એક ડૂબકી...

Sreyank Khadalia 4 month ago

pahela sapna pura karva mate ene saksham thavu pade em j thodi pura thay😎

Dimpal Kapadiya 4 month ago

sachi vat che...

AJ Shounak 4 month ago

ના ડિમ્પલ મારા મત પ્રમાણે આપણે હંમેશા સપના ને સપના સમજી લેવાની ભૂલ કરી એને સાકાર કરવાનો પ્રયત્ન જ નથી કરતા અને એટલે જ એ સપના બની ને જ રહી જાય છે

Dimpal Kapadiya 4 month ago

well said...nice message..sapana kadi pura nathi thata ...etle j to e sapna kevay che...

AJ Shounak 4 month ago

સાવ સાચું કહ્યું કોમલ

AJ Shounak 4 month ago

આભાર યશ

Gautam Bhatiya 4 month ago

👌👌👌

Ashok Prajapati 4 month ago

लाजवाब स्टोरी तमारी वात खुब वजन छे।।

Komal Joshi Pearlcharm 4 month ago

ખૂબ સરસ વાત! સપના ઓ જોવાથી પૂરા નથી થતાં.તેને પૂરા કરવા ખંત અને સતત મહેનત અને દ્રષ્ટિકોણ ની જરૂર હોય છે. અને એટલે સપના બધાં જ જોવે છે પરંતુ પૂરા અમુક જ લોકો ના થાય છે.

Yashbhai 4 month ago

ખુબ જ સરસ

AJ Shounak 4 month ago

bas to chintan tame pan tamara sapanao ne sakar karo evi shubhechha

Chintan D. Patel 4 month ago

kya bat he shounak bhai....khubaj saras vat kahi...mara jeva ne khare khar lagu pade 6e....

AJ Shounak 4 month ago

well said Pranav

AJ Shounak 4 month ago

thanks Ankit

Pranav Kava 4 month ago

સપનાઓની દુનિયા કેવી અનેરી છે, કેટલાક રડે છે ને કેટલાક હસે છે. માણો તો અજીબ નહિ તો ગરીબ.

Chaudhari Ankit 4 month ago

nice

AJ Shounak 4 month ago

thanks zankhna Nidhi and suhani

patel suhani 4 month ago

nice

Nidhi 4 month ago

nice concept 👌

Zankhna Vasavada 4 month ago

good message

Related Videos

Show More