Gujarati Raat-Ke-Jazbaat videos by AJ Jaini Watch Free

Published On : 11-Mar-2019 09:00pm

359 views

જે થવાનું છે, એ થઈને જ રહેશે...
#ફાંસી ની #વાર્તા
#રાત_કે_જઝબાત #AjJaini
#RaatKeJazbaat #AppJockey

45 Comments

Love Guru 5 month ago

Aa ek j pal ni life che kale su thaay ae koi ne pn nahi khbr pn aapri haath ma aa ek j pal che je khushi thi jivo...😀😀

Vinod R Joshi 7 month ago

money tomorrow EP comments mharo Rangilo Maro Gogo Bar Bar kokni Zindagi

AJ Jaini 7 month ago

પીયૂષ ભાઈ , ખૂબ સાચું . આભાર .

Piyush Vaghela 7 month ago

ચિંતા ચિતા સમાન છે.અને હા ખુબ સરસ રજુઆત.

Rahul Maurya 7 month ago

Ok. madam

AJ Jaini 7 month ago

rahul maurya , અમારી સાથે ના બધા AJ દરરોજ કંઈક ને કંઈક story લઈને આવે જ છે . સવારે 8 વાગે અને રાત્રે 9 વાગે તો તમે બધાને સાંભળી શકો છો.

Rahul Maurya 7 month ago

madam tum se ek request hai. tum sabhi din ek na ek story rakhati raho.

AJ Jaini 7 month ago

રાહુલ મૌર્ય , પટેલ હાર્દિક , દિપક ત્રિવેદી . આપ સૌ નો ખુબ ખુબ આભાર .

AJ Jaini 7 month ago

મુકેશ રાઠોડ , આભાર .

AJ Jaini 7 month ago

અશોક ભાઈ , આભાર .

AJ Jaini 7 month ago

sharad vala , વાહ . ક્યાં બાત . સરસ .

Dipak Trivedi 7 month ago

very nice story

Patel Hardik 7 month ago

aj Jani mem awesome though story

Rahul Maurya 7 month ago

beautiful story

Mukesh 7 month ago

gajjab👌👌👌

Ashok Prajapati 7 month ago

टुक षार मां खुब सरस बोघ पाठ।। वेरी नाइस स्टोरी

Priti Jadhav 7 month ago

133

Sharad Vala 7 month ago

Nice story and good thought...
Aaj se behtar kuch nahi ,
Kyon ki ,Kal kabhi aata nai,
Aur Aaj kabhi jata nai...

AJ Jaini 7 month ago

sandeep patel , ખૂબ સાચી વાત કહી . બાળપણનું જીવન કેટલું હળવું ફૂલ હતું . પછી કશાક ની આશા માં , ઈચ્છાઓ માં આપણે બોજ લેતા ગયા . અને હવે આ જીવન ભારે લાગે છે.

AJ Jaini 7 month ago

thank you . ashish shah.

Sandeep Patel 7 month ago

લાઇફને એટલી સીરીયસલી ન લો કે, જીવવાની હળવાશ જ મહેસુસ ન થાય !!

Ashish 7 month ago

chalo jivi layiye, zindagi na Mile dobara,
kalni Chinta na karine aaje maza maniye, waah jaini

AJ Jaini 7 month ago

nirav patel SHY , વાહ . ક્યાં બાત . ખૂબ સુંદર . માણસનું જીવન કાલે છે કે નહીં એ નક્કી નથી પણ એની ચિંતા માં એ એની આજ બગાડે છે .

Nirav Patel SHYAM 7 month ago

ખરેખર ઉમદા વાર્તા, આ વાર્તા મેં બીજીવાર સાંભળી. પણ વિચાર એટલો જ તાજો. આપણે કાલની ચિંતામાં આપણી આજને વેડફી નાખતા હોઈએ છીએ. મેં એક ફકીરને બસમાં કંડકટર દ્વારા ટિકિટના પૈસા માંગતા પૈસા નથી એનો જવાબ સાંભળી કેટલીક પંક્તિઓ લખી હતી ....

શિર પે ચંદન લેપ ફકીરા,
નાહી ખાલી જેબ ફકીરા,
કલ કી ચિંતા કાહે કરતાં ?
સબ કુછ તો હૈ આજ ફકીરા !

Himanshu panchal 7 month ago

you friends

AJ Jaini 7 month ago

કલ્પેશભાઈ , અરે . આભાર .

Himanshu panchal 7 month ago

friends acpt

AJ Jaini 7 month ago

k k ahir . ખૂબ ખૂબ આભાર .

Himanshu panchal 7 month ago

friends

AJ Jaini 7 month ago

રાગ ભાઈ , આભાર .

AJ Jaini 7 month ago

prashant baraiy , હા આ વાર્તા પરથી જીવન ની દોડધામ માંથી એક "હાશ" લીધી હોય એવું લાગે ને?

AJ Jaini 7 month ago

indiara bhatt , yes . live every moment like it's the last.

AJ Jaini 7 month ago

priyanka d. de , હા . પણ આ તો ફક્ત આવી વાર્તા છે જેના પરથી આપણે બોધ લઈ એને આપણા જીવન માં ઉતારવાનું છે .

Ramesh Dobariya 7 month ago

good thinking

Kalpesh Prajapati 7 month ago

hi big fan for you

AJ Jaini 7 month ago

himanshu , krishnpalsinh . thank you .

K K Ahir 7 month ago

ખુબ સરસ રજુઆત, એમાય ભાષાકીય વિનમ્રતા, ભાષાની શૈલી અદ્ભૂત.આભાર...

Niraj Mehta. RAG 7 month ago

good

PRASHANT BARAIYA 7 month ago

nice one it changes my mood..

Nitin Bhatt 7 month ago

anniversary ghadi chhe raliamni

Indiara Bhatt 7 month ago

good every moment live with joy

Priyanaka D. Desai 7 month ago

khub j saras vichar che tame raju pan saras rite karyu che pan je salamat sathe thayu te matr story ma j thai sake khara jivan ma evu kai hotu j nathi

Krishnpalsinh 7 month ago

naic

Himanshu panchal 7 month ago

Nice

Himanshu panchal 7 month ago

Nice

Related Videos

Show More