Gujarati Good Morning videos by AJ Jaini Watch Free

Published On : 11-Mar-2019 08:00am

824 views

માર્ગદર્શનથી જીવન બદલાયું... કેવી રીતે..
#મોર્નિંગ_મઝા #AjJaini
#MorningMaza #AppJockey

60 Comments

Krishn 8 month ago

Life ni aa vaat sachi che jyare insaan ne koi rashto na dekhaay tyare koi na koi aavi j jaay ene rashto dekhaadva mate....??

Dhapa Ram 10 month ago

જયારે માણસ ને ટેન્શન આવે, ને ત્યારે કલમ ને બુક લઈ ને લખવા બેસી , જવાય ટેન્શન નુ સોલ્યૃશન થાય ને નવો વિચાર મળે.

AJ Jaini 10 month ago

sajidhusen , આભાર .

AJ Jaini 10 month ago

piyushbhai , હા જાદુ ત્યારેજ થાય છે જ્યારે આપણે એ માનીએ કે જાદુ શક્ય છે . અને આપણી મેહનત ચાલુ રાખીએ .

Sajidhusen 10 month ago

kharekhar sachi wat.......hasan haldarvi

Piyush Vaghela 10 month ago

Nice Msg. Insort miracle exits in world.સબકો પ્યાર સે મિલતે ચલો કોન કબ રાહ દિખા જાય.

AJ Jaini 10 month ago

પ્રતાપ નકુમ , આભાર .

AJ Jaini 10 month ago

નીરવ ભાઈ , હા . બસ બધાને આમાંથી જ બહાર નીકળવાના છે .મોબાઈલ ફોન ના addiction માંથી .

Pratap Nakum 10 month ago

સરસ વિચાર

Nirav Patel SHYAM 10 month ago

અત્યારે જમાનો શોઓફ કરવાનો થઈ ગયો છે. મિત્રો સાથે તો ઠીક પણ જો કોઇના પ્રેમમાં હોઈએ તો પણ પોસ્ટ મૂકી દુનિયાને બતાવે કે હું એને આટલો પ્રેમ કરું છું. પોસ્ટ માં લાઈક કોમેન્ટ ના કરે કે લવનું રિએક્શન ના આપે તો પણ ઝગડા કરી બેસે. ઓનલાઇન હોય અને રીપ્લાય ના આવે તો પણ ઝગડા. લાસ્ટ સીન પણ ઓફ ના રાખી શકે. છતાં દુનિયાને બતાવે કે "હું એને ગ્રેટ લવ કરું છું."

AJ Jaini 10 month ago

નીરવ , હા . આખી દુનિયાને જાણવાનું સ્ટોરી મૂકીને કે હું અહી છું. પણ શું એ સાચે માં ત્યાં હોય છે? ફોન ની સોશ્યિલ મીડિયાથી આપણને નવા દોસ્તાર મળી શકે પણ આપણા જુના દોસ્તાર ની સાથે ના એ માસ્ટ ગાપાટા નું શુ

Nirav Patel SHYAM 10 month ago

બહુ જ સાચી વાત બેન.. વર્ષો બાદ થયેલી દસ મિનિટની મુલાકાત માં 8 મિનિટ તો ફોન સાથે જ વીતે

AJ Jaini 10 month ago

bakaji thakor , આભાર.

AJ Jaini 10 month ago

dhapa ram , sharad vala એ ખૂબ સરસ જવાબ આપ્યો છે.

AJ Jaini 10 month ago

niravbhai , હા સાચે . અને અત્યારે તો offline એ એક luxury થઈ ગઈ છે . તમે કોઈક માણસ ને કહો કે ચાલ જોડે ક્યાંક જઈ એ .. ફોન મૂકી દે . તો કોઈનાથી ફોન ના છૂટે .

Bakaji Thakor 10 month ago

nice

Sharad Vala 10 month ago

બાકી તો જેને પ્રમ થાય છે અને જે આ બધુ વિચારતા નથી ,તેઓ ડરતા પણ નથી...

Sharad Vala 10 month ago

કારણ કે પ્રમ એ એક લાગણી છે , જેને થાય તેને જ અનુભવાય છે,
એટલે બીજા શું અનુભવે છે અને શું વિચારે છે ,તેને જોઇએ અને તેના વિશે વિચારીઅે એટલે જ પ્રેમમા ડર લાગે છે....

Dhapa Ram 10 month ago

parem ma dar kem lage che

Nirav Patel SHYAM 10 month ago

હા.. જરૂર.. એકસમયે જે પોસ્ટ જોઈ હું કોમેન્ટ કરતો હતો એવી જ પોસ્ટ જોઈ આજે મને હસવું આવે છે. પણ એક વાત જાણવા મળી આ દરમિયાન.. જ્યાં સુધી ઓનલાઈન રહયા અને એ સમયે નવરાશ નહોતી. મેસેન્જરમાં એટલા મેસેજ આવતાં કે કોઈનો મેસેજ જોવાનું પણ ભુલાઈ જાય. આજે સાવ ઊલટું છે. દિવસોના દિવસો વીતે પણ એક મેસેજ નહિ. એનો મતલબ કે ઓનલાઇન સંબંધો ઓનલાઇન જ પુરા થાય. ખરું જીવન ઓફલાઇન છે. પણ આપણે એ જીવન છોડી ઓનલાઈન ખુશીઓ શોધવા જઈએ છીએ. જે ક્ષણભંગુર છે.

AJ Jaini 10 month ago

નીરવ ભાઈ , વાહ . પહેલા તો ખૂબ ખૂબ આભાર કે તમે તમારી વાર્તા શેર કરી . હું સમજી શકું છું કે એક માણસ ની ફક્ત વાતો અને personality થી કેટલો ફરક પડી શકે છે. અને fb addiction અત્યારનો સૌથી વધારે ચાલતો મુદ્દો છે . તમે એમાંથી બહાર આવ્યા અને મને ખબર છે કે તમે હવે કોઈ બીજું પણ એ તરફ જતું હશે તો એને પણ બહાર કાઢશો. એક પ્રેરણા તમને મળી હવે એક પ્રેરણા કોઈ બીજા માટે તમે બનશો.

AJ Jaini 10 month ago

અશોક ભાઈ , thank you.

AJ Jaini 10 month ago

dipakbhai , naren , zankhna vasavada . આભાર .

Nirav Patel SHYAM 10 month ago

આજની મારી લાઈફને જોતાં પાછળના જીવનની મારી ભૂલો મને સમજાઈ રહી છે. લોકોના ઇમોશનમાં આવી હું મારી જાતને જ નુકશાન પહોંચાડી અંધારા તરફ લઈ જતો. પણ આજે મારા જીવનમાં ઉજાસ છે. પ્રેમ વિશેની મારી ધારણાઓ બદલાઈ છે. ખરેખર જીવન જેવું લાગે છે. #કેપ્ટન મારા જીવનમાં નથી. પણ સદાય મારી હૂંફ બનીને મારી સાથે છે. અને હવે એક જ ઈચ્છા છે જીવનમાં આગળ વધવું અને એની રાહ જોવી.

Nirav Patel SHYAM 10 month ago

હા.. થોડા સમય પહેલાં એટલે કે બે વર્ષ જેવો સમય થયો.. હું fb એડિકટ થઈ ચૂક્યો હતો. ઘણાં ગ્રુપમાં એડમીન. રોજ પોસ્ટ મઝાક મસ્તી અને ગ્રૂપને સંભાળવું એજ મારુ કામ. બિઝનેસ ચાલે પણ એમાં ધ્યાન ઓછું આપું. અને ઓનલાઇન જ રહું. વાર્તાઓ સારી લખતો. પણ ચીવટથી નહિ. એજ અરસામાં ઓનલાઇન જ મારી મુલાકાત #કેપ્ટન સાથે થઈ. એના જીવન વિશે જાણ્યું. જીવનની સાચી સમજ એને આપી. અને છેલ્લાં બે વર્ષમાં મારી આખી લાઈફ જાણે ચેન્જ થઈ ગઈ. હવે મને ના fb નું વ્યસન છે ના ઓનલાઇન રહેવાનું. પહેલાં હું બીજા માટે જીવતો. આજે હું પોતાના માટે જીવું

Ashok Prajapati 10 month ago

मजबुत स्टोरी।।सो फाईन

Zankhna Vasavada 10 month ago

nice

Naren 10 month ago

Saras ???

Dipak Trivedi 10 month ago

so Taru and very nice

Mahesh Rathod 10 month ago

i want become AJ can possible ?

Mahesh Rathod 10 month ago

i want become AJ can possible ?

Mahesh Rathod 10 month ago

aa programme ma stories e matrubharti user ni j raju karo cho ?

AJ Jaini 10 month ago

મોનિત પાલ , હા . બધા ગુરુઓ કે જેમણે આપણને શીખવાડ્યું છે કંઈક. અને એવા પણ અજાણતા લોકો જેમને થોડી જ ક્ષણો માટે જોઈને આપણે કંઈક શીખ્યા હોઈએ .

AJ Jaini 10 month ago

rutvij thakar , વાહ . ખૂબ સુંદર કહ્યું . આ બધી વાતો આપણને ખબર હોવા છતાં નજરઅંદાજ કરીએ છે . પણ એક વ્યક્તિ ના આપણા જીવન માં આવવાથી અને એમની આ વાત સ્વીકારવાથી અનુભવવાથી આપણો કોઈ પણ કામ કરવાની પદ્ધતિ જ બદલાઈ જાય છે.

AJ Jaini 10 month ago

indiara bhatt , yes . a single person's small deed can change the world and can inspire people.

AJ Jaini 10 month ago

gautam bhatiya ,, હા . એક માણસ ના અનુભવોથી કે એની વાતોથી આપણને લડવાની એક નવી ઉર્જા મળે છે .

Monit Pal 10 month ago

સારા માર્ગદર્શકોના પ્રતાપે જ એક નાનકડું બીજ મોટા વટવૃક્ષમાં પરિણમતું હોય છે...ખૂબ જ હ્રદયસ્પર્શી વિષય @AJ Jaini..!! મારા બધાજ માર્ગદર્શકો અને ગુરુઓને મારા પ્રણામ..!!

Rutvij Thakar 10 month ago

truly an inspiring story..mara jivan ma aam to bau bdha guru rahya che..pan LD ma aaya pchi amne theatre sikhvaadta mara SIR thi hu kaam maate nu dedication and passion sikhyo chu....emno vichar 6 k "J PAN KARO E PURU MAN LAGAINE KARO ANE EVI RITE KARO K E KAAM PATYA PACHI TAMNE POTANI JAAT THI PURO SANTOSH HOY..JEET JETLI MAHATVA NI CHE ENA THI PAN VADHARE MAHATVNO CHE E KAAM KARYA PCHI NO SANTOSH." emna aa shabdo thi maru koi pan kaam mate nu dedication pehla krta ghanu saru thayu 6. ty sir.✌️

Indiara Bhatt 10 month ago

At real time real person's advise change life and get happiness

Gautam Bhatiya 10 month ago

Ak dam sachi vat, ghani vakhat aapan ne ajanya vyakti jivan no sacho marg dekhadi jay che.

AJ Jaini 10 month ago

mahesh rathod , અમે દરરોજ સવારે 8 વાગે અને રાત્રે 9 વાગે એક કાર્યક્રમ લઈને આવીએ છે. તો આપ આ સમયે માતૃભારતી પર અમને જોઈ શકશો અને અમારી સાથે વાતો કરી શકશો .

Mahesh Rathod 10 month ago

how to join with AJ MorningMaza

Mahesh Rathod 10 month ago

how to join with AJ MorningMaza

AJ Jaini 10 month ago

શરદ , આભાર .

Sharad Vala 10 month ago

વાહ....
ખૂબ જ સારો વિષય,અને
ખૂબ સુંદર રજૂઆત....

AJ Jaini 10 month ago

વત્સલ પટેલ , ખૂબ સરસ પુસ્તક ની પસંદગી.હા હમણાં ગાંધીજી વિશે ઘણી નેગેટીવ વાતો સમાજ માં થાય છે . એમના અહિંસા ના રસ્તા પર સવાલો ઉઠે છે . પણ એ સવાલ ઉઠાવા વાળાએ આ પુસ્તક નહીં વાંચી હોય . આ પુસ્તક આપણને ઘણું શાંત પણ intellectual જીવવા નું સૂચવે છે .

Vatsal Patel 10 month ago

હમણાં જ સત્ય ના પ્રયોગો વાંચવાનું શરૂ કર્યું. ગાંધી જી વિશે ની ધારણ સમાજ માં પ્રવર્તે છે એ મારા મન માં પણ હતી ત્યાં સુધી કે જ્યાં સુધી મેં એમની આત્મકથા વાંચવાનું શરૂ ના કર્યું. પણ હવે મારો અભિપ્રાય એ મહાન વ્યક્તિ વિશે બહુ જ બદલાઈ ગયો છે. હું લોકો ને પણ કહીશ કે સત્ય ના પ્રયોગો જીવન માં એક વાર વાંચવા જેવા છે.

AJ Jaini 10 month ago

vvv , આભાર .

AJ Jaini 10 month ago

budhha , yes .

AJ Jaini 10 month ago

કોમલ જોશી , વાહ . એ પુસ્તક ખૂબ સુંદર છે અને એના લેખક પણ બહુ જ પ્રતિભાશાળી વ્યક્તિ . સાચે એક પુસ્તક ને જીવન માં ઉતારી લઈએ તો ઘણી હિમ્મત ભેગી થઈ જતી હોય છે . આ સિવાય તમે સ્નેહ દેસાઈના માર્ગદર્શનના વિડીયો પણ જોજો. ખૂબ મોટિવેશનલ છે.

Komal Joshi Pearlcharm 10 month ago

માર્ગદર્શન , જીવન માં એક અહેમ ભાગ ભજવે છે. ક્યારેક કોઈ વ્યક્તિ નહીં પણ પુસ્તક. માર્ગદર્શન આપી જાય છે. મારી જિંદગી માં પણ એવું જ થયું. 'You can win ' ~Shiv Khera ni book ( inspirational. ) અને બીજા ઘણાં પુસ્તકો એ માર્ગદર્શન પૂરું પાડયું છે.

BHUDHHA 10 month ago

its true

Vatsal Patel 10 month ago

ખૂબ સરસ વાર્તા હતી.

AJ Jaini 10 month ago

કિશન , આભાર .

Kishan Prajapati 10 month ago

Nice

AJ Jaini 10 month ago

તમે બધા પણ તમારા અનુભવો શેર કરો . શુ ખબર કે આ વાતોથી કોઈને નવી પ્રેરણા મળે .

AJ Jaini 10 month ago

ashish , વાહ . ખૂબ સુંદર .

Ashish 10 month ago

apni jindagi ma degale ane pagale kernel awe chhe, pan apne opportunity pakadata nathi,
mari waat Karu to mane evu koik malyu
ane main naukri ne fagavi business chalu karyo , koik na kehwathi , now I m good and mara man no Malik,
grab opportunity with require smart work

AJ Jaini 10 month ago

dhaval pandit , thank you .

Dhaval Pandit 10 month ago

nice dear

Related Videos

Show More