Gujarati Good Night videos by AJ Devanshi Watch Free
Published On : 08-Mar-2019 09:00pm322 views
20 Comments


The story talks about the situations comes in our unconscious mind..where we are all alone to make decisions... It doesn't only talk about life or the fear... it is that 1 second thought..which is constantly running inside... aapne badha aapni asspass na or apde j vicharo sathe mota thaya..ema j bandheyla rahie chie...ae Frame ni bahar ni duniya ni jaan j nathi..ane jova bhi nathi mangta... The second door is a hope..or a way to enlightenment.

સ્વાભાવિક રીતે નવીન કરવામાં ડર તો લાગે જ પણ
એ ડર કરતા હિમ્મત વધારીને કામ પર લાગી જઈએ
તો મળેલી સફળતા અદભુત અવર્ણનીય હોય છે.

નવી દિશા તરફનું પ્રયાણ, નવી સફરની શરૂઆત, નવા જોમ,જુસ્સાથી કરવાથી નવી પ્રેરણાનો ઊર્જાસ્તોત્ર આપણી અંદરથી બહાર નીકળી આપણને નવજીવન બક્ષે છે.
આ story થી સ્વામીવિવેકાનંદ શ્રી એ કહેલી એક વાત સાબિત થતી જણાય છે કે " વાંદરાનકલ કરવી એ તો સાચેસાચ માણસમાં આવેલ ભયાનક અધ:પતનની નિશાની છે . "