Gujarati Good Night videos by AJ Pranay Watch Free
Published On : 07-Mar-2019 09:00pm449 views
33 Comments


khub j sundar thought che. aa drastikon ne jivan ni darek pravruti sathe vani levanu man thay che. ?

હુ એક સવધાય પરીવાર નો યુવાન છું અમે બધા ગામમાં દર ૧૨મી જુલાઇ બધા પરીવાર ના ઘરે દર વર્ષે ૨ ઝાડ રોપીયે છીએ અને આખા વર્ષ દરમિયાન રોજ સવારે પાણી થી અભિષેક કરીયે છીએ અને આખા ગામ મળી ને ૧ પીપળા નુ વૃક્ષ રોપીયે છીએ અને આખા ગામ મળી ને માધવ વુનદ તરીકે ઉજવાય છે પીપળા વૃક્ષ એવુ છે કે એ ૨૪કલાક ઓકસીજન આપે છે આમ દર વર્ષે બધાંજ ઝાડ મોટા થઈ જાય છે એ આપણી આગળની પેઢી માટે છે પર્યાવરણ પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવા નો મોકો મળ્યો છે

વાહ...!... ખુબ સરસ રજૂઆત....પ્રણયજી...@ સમય શું આપીને જવાનો છે એ તો સમય જ બતાવશે....

મને પણ એવું થાય છે કે હું કઈ આપીને તો જઈશ જ શુ એ નથી ખબર ક્યારે એ પણ નથી ખબર પણ આપીશ ચોક્કસ,

જી આતિકા. અક્ષય કુમાર એમના એક ઇન્ટરવ્યૂમાં બોલ્યાતા કે મારા માટે કોઇની સેવા કરવી એ મેડીટેશન સમાન છે. આપણે હજું આવું ઘણું શીખવાનું છે. બસ શરૂઆત થઇ છે.

એક સત્ય કહી ગયા તમે...કાઈ લઇ ને જઇ નથી શકતા..તો કાઈ આપી જાવ ને...અને આપણે બધાં રોજ સવારે એક જ હેતુ થી ઉથિએ છે..કે કાંઈક પામી લઈશું આજે..અને દિવસ નાં અંત માં એક અસંતોષ સાથે ઊંઘી જઇયે છે ..પણ જો દિવસ ની શુરૂઆત કાંઇક પામી લેવા ની જગ્યાએ કાંઈક આપી ને જઈશું આજે એવો વિચાર થી કરીશું તો દિવસ નો અંત ચોક્કસ સંતોષ સાથે જ થશે...

માણસ ની વિચાર શક્તિ માણસને આગળ લઈ જાય છે જિંદગી માં જે કરો તે બેસ્ટ કરો

બિલકુલ કોમલ. એજ માનસિકતાને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ડહોળ કરવા કરતા આ ખરી દેણગી આપીને જવું વધારે સારું.

વાહ! કેટલી સુંદર વાત છે. ' તમે કશું લઈ ને નથી જઈ શકતા ફક્ત આપી ને જઈ શકો છો ' . કોઈ સારી મનોવૃત્તિ જેમ કે અમારી જ્ઞાતિમાં વર્ષો પહેલા એક શિક્ષકે પોતાના કરકસર કરી ને મિલકત દાન માં ભવિષ્ય ના બાળકો ને શિષ્યવૃત્તિ માટે આપવા ની વ્યવસ્થા કરી ને ગયા.જે પ્રથા આજ સુધી ચાલે છે.

Vasant we’re not suppose share our personal details so I’ll say we’re from Matrubharti??

Thank you so much. Let’s hope we can share this mutual emotion with everyone around the world

yes pranay, we should do something for others who really deserves..... that always come back in d way of blessings... very nice...
aapva dhariye to aapni aaspas ni vyakti vishesh ne ghanu badhu aapi sakiye....pan dhariye to.
aa tamaro saro vichar hu Ghana ne aapva mangu chhu.