Gujarati Morning-Maza videos by AJ Devanshi Watch Free

Published On : 01-Mar-2019 08:00am

272 views

24 Comments

Lalukiya uren 8 month ago

કબીરા કબીરા કયા કરતે હો જાઓ જમુના કે તીર એક ગોપી કે પ્રેમ મે બહગયે લાખ કબીર

Lalukiya uren 8 month ago

કબીરજી એ પણ શરશ કહ્યુ છે

Lalukiya uren 8 month ago

તમે પણ શરશ વાક્ય રાધા અને કાન વિશે કહ્યુ છે

Lalukiya uren 8 month ago

ty devanshi ji

AJ Devanshi 8 month ago

લલુકિયા ઊરેન, સરસ પંક્તિઓ

AJ Devanshi 8 month ago

તન્વી તનડેલ, ધન્યવાદ

Tanvi Tandel 8 month ago

ખૂબ સુંદર રજૂઆત દેવાંશી

Lalukiya uren 8 month ago

રાધાએ શોધ્યો એને વન મા મીરા એ જાણ્યો એને મનમા

Lalukiya uren 8 month ago

એક મીરા એક રાધા એક રાની એક દાશી

AJ Devanshi 8 month ago

Very nice lines Dinesh Gamit

Dinesh Gamit 8 month ago

મલો તો એવી રીતે મલો કે મીલન ની મીઠી યાદ રહી જાય જુદા પડો તો પુનહ મીલન ની મીઠી યાદ રહી જાય

AJ Devanshi 8 month ago

શુભ સવાર જીતેન્દ્રભાઈ

AJ Devanshi 8 month ago

Yes Maitray, I have read this story. Very nice example of unconditional love where only thing matters is that person you love and value the most.

AJ Devanshi 8 month ago

ધન્યવાદ not speaking

AJ Devanshi 8 month ago

તમારો આભાર ઝંખના વસાવડા

AJ Devanshi 8 month ago

તમારો આભાર તેજલ ડોઢીયા

Zankhna Vasavada 8 month ago

nice

Maitray 8 month ago

. james on the other hand, in his desire to buyan exquisite gift for his wife, sells off his gold watch to buy her a set combs made of pure tortoise shell and adorned with jewelled rims. it is too late when they both realise that they have given away their most prized possessive and brought gifts that are no longer of any use to either of them. and the story ends with this twist.😊 so the MAGI in their gifts of love to one another.

Maitray 8 month ago

there's a story called "A gift of magi" by O.henry.. Della is a very beautiful lady and she wants to give her hubby a gift on Next day of Christmas eve. They guys just started struggling in this fast world. That's why she don't have enough money to have a gift but she's having very gorgeous Hair. so she sells off her hair and buys him a platinumfob chain for his gold watch.

Tejal Dodiya 8 month ago

ખુબજ સુંદર રજુઆત દેવંશી.....

Tejal Dodiya 8 month ago

મારો સૌથી પ્રિય વિષય છે પ્રેમ .....મને તે વિષય પાર વાંચવું,લખવું ખુબજ ગમે છે
જ્યારે પન હું વાંચું આ વિષય દરક સમયે મને કઈક નવીજ અનુભૂતિ મળે
નભાવી જવાય છે દરેક સંબંધ પુરી નિષ્ઠા થી સ્વભવને જો પ્રેમની પ્રકૃતિ મળે....

Jitendra Rajpara 8 month ago

good morning

NIRAJ 8 month ago

nicely speaking

NIRAJ 8 month ago

શબ્દો તો ઘણીવાર બીજાનાં હોય છે,
પણ કયારેક લાગણી આપણી પણ હોય છે!!!!
લિ. Butter Boy

Related Videos

Show More