Gujarati Good Morning videos by AJ Anand Watch Free

Published On : 28-Feb-2019 08:00am

981 views

10 Comments

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

ચોક્કસ સિમરનજી..અને શુભ સવાર..?

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 5 year ago

ok.... તો અમે બધા તમારી આતુરતાથી રાહ જોઈશું..... શુભસવાર...,☺?

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

હા સિમરનજી કેમ નહિ... ચોક્કસથી..??

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 5 year ago

ખૂબ સરસ.... વ્યસ્તતામાંથી થોડો સમય મળે તો ક્યારેક આવતા રહેજો.... બની શકે તો મસ્ત મજાની પોસ્ટ પણ મુકજો....

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

આભાર તેજલજી..??

Tejal Dodiya videos on Matrubharti
Tejal Dodiya 5 year ago

હા આંનંદભાઈ ચોક્કસ.....?????

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

તેજલજી મારી જેમ બીજા એ પણ પોતાના કામમા વ્યસ્ત છે એટલે જ હવેથી અમે માતૃભારતી પર નહી મળીએ પણ અમે આશા રાખીએ છીએ કે તમે આજ રીતે તમારો સાથ અને સહકાર આપતા રહેશો..??

Tejal Dodiya videos on Matrubharti
Tejal Dodiya 5 year ago

rajuaat saras.....ane vishay pan saras.... pan chelle kahyu ke have hu nahi aavu ae nhi saru sachin bhai. kem bhadha AJ aevu khi rhya cho.......?

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

આભાર સચિનભાઈ અને હા મારા થોડા બીઝી scedual ને કારણે હવેથી મારી જગ્યા એ બીજા aj આવશે..??

Sachin Soni videos on Matrubharti
Sachin Soni Matrubharti Verified 5 year ago

ખૂબ સરસ રજુવાત આનંદભાઈ....
પણ આ શુ પહેલા..ઐશ્વર્યા.... કાલે અર્પિત પણ આજ કહ્યું અને આજે તમે પણ...કહ્યું...આજથી હું પણ નહીં મળી શકું....