Mahendra Sharma, Suvichar on 27-Feb-2019 06:57pm | Matrubharti | Suvichar Video

Published On : 27-Feb-2019 06:57pm
મ અક્ષર એટલે શું

25 Comments

Kamlesh 5 month ago

સત્યવચન સિમરનજી

SIMRAN.... 5 month ago

હા ભાઈ..... પછી મ થી મિલન થશે.... આત્મા અંતરાત્મા પરમાત્મા સાથે....

Kamlesh 5 month ago

હા હો બેના...

p 5 month ago

to m thi karo mantrajaap bhai ...hahah

p 5 month ago

vah bhai...

Kamlesh 5 month ago

મ થી મોક્ષ... જે મ થી મહત્વનું કર્મ છે... અને જે મ થી મોહમાયામાં... મ થી મોહાંધ બનીને.... મ થી મૂકી દીધું છે...

SIMRAN.... 5 month ago

મ થી મુસ્કાન...

p 5 month ago

m thi mrutyu ..sanatan satya...

p 5 month ago

hahaha...bav modu ho bhai ..

Kamlesh 5 month ago

મ થી મોડું પણ થાય ને બેના.... હા હા હા..

SIMRAN.... 5 month ago

મ થી માં અને માં ની મમતા..... એમાંય બધુંય આવી જાય.....

Rakesh Thakkar 5 month ago

very good 👍

Rohit Prajapati 5 month ago

મ થી મર્યાદા એ જળવાય ત્યારે એ રામ કહેવાય નહીં તો એ રાવણ બની જાય...
ક્યારેક મહાભારત સર્જાઈ બધુંજ વિનાશિત થઈ જાય...

જય શ્રી કૃષ્ણ...

Matrubharti એટલે પ્રેરણા...

Anil N Parmar 5 month ago

👏👌👌👌👏👏👏👌👌

p 5 month ago

m se muhobbat ...je batavi m thi modi ji a apdi m thi mitti ni ...

Shefali 5 month ago

વાહ.. મ થી માતૃભારતી એપ ખરેખર મારા માટે પ્રેરણાસ્રોત બની એના માટે મ થી મહેન્દ્ર ભાઈ નો ધન્યવાદ 🙏

p 5 month ago

m thi majdur j hoi m thi majbur ..

p 5 month ago

mane khbr j hati a to avse j pn thodu late avyu ny ..

Kamlesh 5 month ago

મ થી મહાદેવ તો મ થી મદન મોહન મુરલીધર

Kamlesh 5 month ago

મ થી મિષ્ઠાન બેના... હા હા હા

p 5 month ago

m thi manmeet ...ne m thi munjvan ...haha

Kamlesh 5 month ago

મ થી મિત્ર... મ થી મિત... મ થી મન... મ થી મંઝિલ...

Kamlesh 5 month ago

વાહ બેના...

p 5 month ago

m thi mehman jene man meh jevu ..

Kamlesh 5 month ago

મ થી મહેન્દ્ર ભાઇ... મ થી મસ્ત રજૂઆત...

Related Videos

Show More