Gujarati Good Night videos by AJ Devanshi Watch Free

Published On : 15-Feb-2019 09:00pm

641 views

12 Comments

AJ Devanshi 10 month ago

Hi Maitray, we will be coming from next week. See you on next Friday

Maitray 10 month ago

Friday?

AJ Devanshi 10 month ago

તમારો આભાર મયલુભાઈ

Goswami Vipulgiri 10 month ago

kese ho good morning

Goswami Vipulgiri 10 month ago

hi

Maylu 10 month ago

ખુબ સરસ ... સમજાવ્યું... મિત્રતા વિશે... દેવાંશીબેન...?

AJ Devanshi 10 month ago

તન્વી બેન, તમારો ખુબ ખુબ આભાર. આ જ રીતે અમે તમને લોકોને પ્રભાવિત કરતા રહેશું. આ જ રીતે અમારા વિડિઓઝ તમારા દિવસ સફળ બનાવતા રહે અે સાથે શુભ રાત્રી.

Tanvi Tandel 10 month ago

matrubharti હમેંશ નવોદિતોને પ્રોત્સાહન આપે છે... ખૂબ સુંદર પ્રયાસ.

Tanvi Tandel 10 month ago

હા દેવાંશી ખૂબ સરસ વાત કહી તમે. મિત્રતા જીવનનો અદ્ભુત અહેસાસ છે. આપનો વિડિયો જોય તરત જ મારા બિત્ઝી સેડ્યુલ માંથી સમય કાઢી વિદેશ રહેતી એક ખાસ સખીને ફોન કર્યો. ઘણા સમય પછી વાત કરી છતાં એ જ જાણે ગઈ કાલે જ મળ્યા હોય એવી વાતો થઇ. આભાર એક સુંદર વિચાર સાથે દિવસની પૂર્ણાહુતિ બદલ.

Sachin Soni 10 month ago

ઓકે....આભાર
પ્રયત્ન જરૂર કરીશ....
આજની રજુવાત ખૂબ સુંદર....

AJ Devanshi 10 month ago

હા સચિન, તમે જલ્દીથી તમારો વિડીયો અપલોડ કરો. અમે તમારા વિડિઓઝ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. #AJvideo લખવાનું ભૂલતા નહી.

Sachin Soni 10 month ago

વાહ....ખૂબ સરસ નવો આઈડિયા છે....હું પણ મારી રચના સાથે તમે જે રીતે રજુવાત કરો છો એ રીતે કરી શકું જાણી ઘણો આનંદ થયો....માતૃભારતીનો આ નવો વિચાર જબરજસ્ત વાહ....

Related Videos

Show More