Gujarati Shayri videos by Prakash Navjivan Watch Free

Published On : 13-Feb-2019 01:01am

408 views

અણધારી ઠોકરના સ્વાદ બહુ ચાખ્યા છે,
મેં મારા સપનાઓને કાચની પેટીમાં રાખ્યા છે
ધીરે ધીરે મારા બધા જ
સપના તુટવા લાગ્યા છે,
સમય એવો ચાલે છે કે મારા પોતાના જ
મને લુંટવા લાગ્યા છે...kh@n.com

0 Comments

Related Videos

Show More