Gujarati Good Morning videos by AJ Jaini Watch Free

Published On : 11-Feb-2019 08:00am

1k views

21 Comments

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 5 year ago

pandya ravi , ના . ના જ આપી શકાય . મિત્રતા તો મિત્રોથી જ સમજાય .

Mukesh Ghumra videos on Matrubharti
Mukesh Ghumra 5 year ago

well done

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 5 year ago

najmunnisha mal , વાહ ખૂબ સુંદર. કોઈક વ્યક્તિને તે જેવું છે એવું સ્વીકારવું મિત્ર રૂપે એ પણ બહુ મોટી વાત છે.

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 5 year ago

ભાવેશ , આભાર.

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 5 year ago

nsc , એમને વીડિયો જરૂરથી શેર કરજો.

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 5 year ago

solanki harpals , thank you.

Pandya Ravi videos on Matrubharti
Pandya Ravi Matrubharti Verified 5 year ago

મિત્રતાની કોઇ વ્યાખ્યા આપી શકાય ખરી ?

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 5 year ago

શરદ , વાહ ખૂબ સુંદર વાત કહી . દોસ્તી જ એવો સંબંધ છે કે જે તમે બનાવો છો અહી પૃથ્વી પર આવી.

Najmunnisha Malek videos on Matrubharti
Najmunnisha Malek 5 year ago

દુનિયામાં ફક્ત આપણે મિત્ર આપણી પસંદના બનાવી શકીએ છે, માટે "ક્યારેક પુછપરછ વગર મારે ખભે હાથ મૂકી જો, ને તારું હોવું મારી આંખોમાં વાંચી જો."

Bhavesh Limbasiya videos on Matrubharti
Bhavesh Limbasiya 5 year ago

VERY NICE

NSC videos on Matrubharti
NSC 5 year ago

nice thought. my f . name is ashok?‍❤️‍?kalpesh

Solanki Harpalsinh videos on Matrubharti
Solanki Harpalsinh 5 year ago

nice. video bahu j jordaar.

Sharad Vala videos on Matrubharti
Sharad Vala 5 year ago

જ્યારે દોસ્ત પ્રગતિ કરે ત્યારે ગર્વથી કહો કે એ મારો દોસ્ત છે,અને
જ્યારે દોસ્ત મુસીબતમા હોય ત્યારે ગર્વથી કહો કે હુ એનો દોસ્ત છુ......

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 5 year ago

sanjay raval . thank you.

Sanjay Raval videos on Matrubharti
Sanjay Raval 5 year ago

સરસ

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 5 year ago

રાકેશભાઈ , આભાર. રાજેશભાઈ ને વીડિયો બતાવજો અને તમારી મિત્રતા વિશે ચોક્કસ લખજો

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 5 year ago

કાળુભાઇ , ખૂબ ખૂબ આભાર

Ashish videos on Matrubharti
Ashish Matrubharti Verified 5 year ago

waah , bahu Saras

Rakesh Thakkar videos on Matrubharti
Rakesh Thakkar Matrubharti Verified 5 year ago

waah! saras vato hati samay ane mitro Ni. Maro Mitra Rajesh aavi j chhe.

કાળુભાઇ ચૌધરી videos on Matrubharti
કાળુભાઇ ચૌધરી 5 year ago

નમસ્તે ?.. બહુ સરસ.બેન