Gujarati Song videos by Umakant Watch Free

Published On : 10-Feb-2019 08:00pm

766 views

શાને ગુમાન કરતો.... આ તલત મહેમુદ નું ગુજરાતી ગીત 1961 નું છે.. ખુબજ દર્દસભર પણ કર્ણપ્રિય ગીત છે.. કઈ ફિલ્મ નું છે તે ખબર નથી.. આપનેં અવશ્ય ગમશે તેમ માનુ છું..???
નમ્ર વિનંતી:- કોઈ સંગીત પ્રેમી આ ફિલ્મની વિગત આપી શકશે?

0 Comments

Related Videos

Show More