Gujarati Good Night videos by AJ Devanshi Watch Free

Published On : 08-Feb-2019 09:00pm

404 views

51 Comments

Mehul Parmar 11 month ago

Sachi vaat che ho

AJ Devanshi 11 month ago

I agree Maitray, have no samay alag che. Badpan jivavani rit alag che. Ghani rite saru che ghani rite nahi. Samay Sathe badlav ave che. Pan hu to em j kau me Mara badpan ma khub maja kri che, khub vagyu che, khub Rami chu. Eni maja j Kai alag che ane e hu kyarey nai bhulu.

AJ Devanshi 11 month ago

Happy to hear that Mukesh Ghumra

Mehul Parmar 11 month ago

Good morning hi kese ho ap

Ahir Sanjay 11 month ago

supar???

Mukesh Ghumra 11 month ago

बव सुन्दर वात कही, हु मारा पड़ोस मा रहेता बाडक साथे रोज बाडक बनुज छु अने मारा दिवस नो कदाच ऐ बेस्ट समय होय छे।

Maitray 11 month ago

aa bdhu j 19's ma j thatu...have ni generation kaik alag way ma jai rahi che... Mario nahi mobile che.. Varsad aave ane school na java ni jid have badako nathi karta.. ane pachi ae j Varsad ma nahva javani pan jid have ochi jova made che..!! Have na badako na Ghutan ma vagtu j nathi.. nathi emne reti ma ramvani ichaa rahi..!! Na emne galudiyao maate time che... Na emne potana maate. Hun haju pan aa badhu yaad karu chu ane samay made tyare badak bani ne hichka sapasiya pan khau chu..!!

yashpal jadeja 11 month ago

samayni sathe tal milavi balapan ni yado vagolta je kam karavani maja Ave ne e bije kyay nathi

Mehul Parmar 11 month ago

Ok

AJ Devanshi 11 month ago

આ વીડિયોમાં બાળપણની વાત થઇ છે પણ આપણામાં બાળક હોવાની સાથે સાથે જ સમજણ પણ હોવી જોઈએ. તો હું બસ એટલું જ કહીશ કે આપણે અહીં બસ સાહિત્યની વાતો કરશુ મેહુલભાઈ.

SONU DHOLIYA 11 month ago

Good morning my friend

Mehul Parmar 11 month ago

Tame mara friend banso please

AJ Devanshi 11 month ago

શુભ સવાર મેહુલ.

AJ Devanshi 11 month ago

શુભ સવાર વિશાલ.

Dhanula Vishal 11 month ago

good morning

Dhanula Vishal 11 month ago

nice

Mehul Parmar 11 month ago

Good morning

AJ Devanshi 11 month ago

હા તન્વી બહેન મને ખ્યાલ છે કે તમે શિક્ષિકા છો. તમે મને કીધું હતું. મને ખાતરી છે કે તમારો આખો દિવસ બહુ જ સુંદર જતો હશે આ ભૂલકાઓ જોડે. તમને બહુ જ મજા આવતી હશે.

AJ Devanshi 11 month ago

સમય કોઈની રાહ નથી જોતો અને આ તો જિંદગીનો નિયમ છે આપણે બસ મોટા થઈએ છીએ પણ આપણે કઈ રીતે બાળપણ આપણામાં જીવંત રાખવું છે એ આપણા પર છે યશપાલભાઈ.

AJ Devanshi 11 month ago

આભાર કલ્પેશભાઈ.

AJ Devanshi 11 month ago

સાચી વાત સીમરન મિસ્ત્રી.

Tanvi Tandel 11 month ago

બાળકોના નિખાલસ હાસ્ય ને જોઈને થાય કે આપડે આવું કેમ હસી શકતા નથી. સાચે નાના હતા ત્યારે સારા હતા.અમસ્તાં જ મોટા થઈ ગયા.

Tanvi Tandel 11 month ago

દેવાંશી હું તો રોજ સ્કૂલ માં નાના ભૂલકાઓ સાથે બાળક બની નાચી, રમુ બાળપણ રોજ જીવું. સાચે જ બાળપણ જીવનનો સૌથી સુંદર સમય છે.

yashpal jadeja 11 month ago

na bhulvu Che na 60dvu Che balpan
pan samay Kya ubho rye che

Kalpesh Maniar 11 month ago

અતિ સુંદર

Simran Jatin Patel 11 month ago

ખૂબ સરસ મજા આવી ગઈ.... હરેકે મનના એક ખૂણે બાળપણ જીવંત જ રાખવું..... તો ક્યારેય જિંદગી બોજ નય લાગે કે કંટાળાજનક પણ નય લાગે....

AJ Devanshi 11 month ago

ધાર્મિક બસ આવી જ રીતે અમે તમને પળો યાદ કરાવતા રહશુ.

AJ Devanshi 11 month ago

આભાર ઝંખના.

Zankhna Vasavada 11 month ago

nice

Dharmik Goswami 11 month ago

bachpan yaad karavi didhu tame

AJ Devanshi 11 month ago

I agree maylu.

Maylu 11 month ago

devanshiben jordar ho... bachpan etle bachpan....???

Hits 11 month ago

nice

Dhanula Vishal 11 month ago

hy

Hero 11 month ago

ઓ હો હો હો યાદ આવી ગયું

Naresh 11 month ago

sure?

AJ Devanshi 11 month ago

નરેશભાઈ તમારી ટિપ્પણી જોઈને મને આનંદ થયો. બસ આ જ રીતે અમે તમને મનોરંજન પૂરું પાડતા રહીશુ અને તમે અમને સાંભળતા રહે જો.

Naresh 11 month ago

1st day 6e maro aa aaps matru bharti ma pan sache tamaro video joi ne lagyu k na aap download kari ne bhull nai thai.......nice voice....and nice spich...bole to maja aavi gai

AJ Devanshi 11 month ago

આભાર વશરામભાઈ

AJ Devanshi 11 month ago

આભાર અશ્વિનભાઈ

AJ Devanshi 11 month ago

હું તમારી વાતથી સંમત છું સોનુભાઈ

Vasharam Zala 11 month ago

Nice

ASHVIN 11 month ago

બચપણ...
બાળપણની મજા જ અલગ હતી...
ખુબ સરસ કહ્યું..

AJ Devanshi 11 month ago

આભાર ભગવતીબેન.

SONU DHOLIYA 11 month ago

Baanpan khub yaad aave se aa ress ma

AJ Devanshi 11 month ago

રાજસિંહ , એક કામ કરો તમે એકલા school ની મુલાકાત લઈ આવો. એમા પણ તમને એટલી જ મજા આવશે .

Fofandi Bhagvati 11 month ago

nice

AJ Devanshi 11 month ago

આભાર લલિતકુમાર

RjSiNH 11 month ago

Mari school ni friend sathe school java mangu but don't know we're she is

LALITKUMAR CHORDIYA 11 month ago

Nice

SONU DHOLIYA 11 month ago

Tamari j rah joto hato

Related Videos

Show More