Gujarati Raat-Ke-Jazbaat videos by AJ Jaini Watch Free

Published On : 28-Jan-2019 09:00pm

573 views

28 Comments

SIMRAN.... 9 month ago

હા જૈની જી સાચું કહ્યું આપે....

AJ Jaini 9 month ago

શરદ , વાહ ખૂબ સરસ કહ્યું.

AJ Jaini 9 month ago

simran , જી . હવે આં યુગ માં આપણને નવી ટેકનોલોજી ની નહિ પણ આં દુનિયાને જીવંત રાખવા નવા વિચારોની જરૂર છે. નવા લેખકો , નવા કલાકારોની જરૂર છે .

SIMRAN.... 9 month ago

અમે ખૂબ જ આતુરતા થી એ પળની રાહ જોઈ રહ્યા છે..... હરપળ નવું જાણવું શીખવું નવા લોકો સાથે પરિચય નવા વિચારો ને એની આપલે જ જિંદગી ને જીવંત બનાવે છે....

Sharad Vala 9 month ago

ક્યારેક આંસૂ તો ક્યારેક હંસી,નાની એવી પળ અને નાની નાની ખુશી, એક પ્રેમની કશ્તી અને ખૂબ સારી મસ્તી, બસ આનુ જ તો નામ છે દોસ્તી

Sharad Vala 9 month ago

ક્યારેક ઝઘડો તો ક્યારેક મસ્તી,

AJ Jaini 9 month ago

simranben , sachinbhai . ટુંક જ સમયમા અમે ઘણું બધું નવું લઈને આવી રહ્યા છે કે જેથી રોજ તમારી સાથે જોડાઈ શકીએ . તમે અહી જ રહેજો. નવા વિચારો નવી રીત સાથે આવી રહ્યા છે.

Brian Bharat Patel 9 month ago

ફક્ત જિંદગી ના અનુભવ નું નવનીત (માખણ) છે....

SIMRAN.... 9 month ago

રોજે મળશો તો વધુ ગમશે.... આ દોસ્તીને વધુ ગાઢ બનાવશે....

Sachin Soni 9 month ago

વિડીઓ દરરોજ કેમ ઉપલોડ નથી કરતા....વચ્ચે બ્રેક લો છો...

SIMRAN.... 9 month ago

" મંજુર છે હર જુદાઈ મને...
       એ હોય માવતર ની કે પ્રેમની...
એથી બનીશ હું મજબૂત ને સમજદાર...
       પણ ન મળે કોઈને જુદાઈ દોસ્તીમાં...
એથી તો જિંદગી જ બની જાય છે બેજાન..."
💌#સાંઈસુમિરન ....💞

AJ Jaini 9 month ago

simran બેન , અદભૂત . ખૂબ ખૂબ આભાર તમારો . મિત્રતા વધુ ગાઢ બનાવીશું. આવતા અઠવાડિયે અહી. જ મળીશું .

SIMRAN.... 9 month ago

હા તમે બિલકુલ સાચું કહ્યું....

AJ Jaini 9 month ago

pan ખરા સમયે આંસુ લૂછવામાં પરખાય છે

AJ Jaini 9 month ago

komal બેન , હા પણ બસ શોધવા થોડા અઘરા છે પણ સાચા મિત્રો તો આજે પણ જડશે જ . એવા ઘણા કિસ્સા સાંભળ્યા છે કે મિત્રતા આં selfie . પાછળ નહિ

AJ Jaini 9 month ago

simran , વાહ . friend એ જીવન નો એકમાત્ર સંબંધ છે કે જેમાં આપણે છીએ એ સ્વીકારાય છે જે આપણને પોતાની સાચી જાત સાથે સાંકળી રાખે છે.

SIMRAN.... 9 month ago

મેં આ મારા mb ફેમિલી ના દોસ્તો માટે લખ્યું છે..... AJ જૈની....

SIMRAN.... 9 month ago

એક એવો દોસ્ત,
જેના માટે મન માં ક્યારેય કોઈ ડર ન હોય,
હંમેશ સાથ આપનારો,

એક એવો દોસ્ત,
બસ દોસ્ત જ....
જેમ દોસ્ત શબ્દ માં સ અને ત સાથે મળી ને
બને છે દોસ્ત એમ આપણે બે,


એક એવો દોસ્ત,
બસ સાથ નિભાવી જાણે,
બસ સાથ આપી જાણે,

એક એવો દોસ્ત,
ન કોઈ જવાબ સવાલ કારણ નિયમ.....
ફક્ત બસ દોસ્તી નો સાથ,
જ્યાં સુધી છે આ ઝિંદગી....... #સાંઈસુમિરન ....

AJ Jaini 9 month ago

સચિન ભાઈ , વાહ ખૂબ સુંદર .

AJ Jaini 9 month ago

ડેનિયલ , જેવા તમારા વિચારો આવી આં દુનિયા

AJ Jaini 9 month ago

booksbuddy mite , સાચી વાત. ના બોલાયેલા શબ્દો સાંભળી જાય. એ મિત્ર

SIMRAN.... 9 month ago

એક એવો દોસ્ત,
જે સાથે હોય તો તાકાત બને મારી,
ને સામે હોય તો કમજોરી મારી,

એક એવો દોસ્ત,
જેના પર આંખ બંધ કરીને વિશ્વાસ મૂકી શકું,
જેને ભલેને આંખે થી જોયો નહોય,

એક એવો દોસ્ત,
જેની સાથે વાત કરવા ક્યારેય સમય કાઠવો ન પડે,
કે વાત વિચારી વિચારી ને કરવી ન પડે,

એક એવો દોસ્ત,
ભલે આંશુ લૂછી કે રોકી ન શકે પણ
સાથે રડી શકે,

એક એવો દોસ્ત,
જ્યારે મને કોઈ સાંભળવા ન માંગતું હોય
ત્યારે પણ ધ્યાન થી મને સાંભળે,

એક એવો દોસ્ત,
બસ ભલે મંઝિલ ની ખબર ન હોય પણ,
મારી સાથે ચાલવા હમેશ ત્યાર હોય,

એક એવો દોસ્ત,
જેના માટે

aateka Valiulla 9 month ago

superb...

Komal Joshi Pearlcharm 9 month ago

મિત્રતા એક અદ્ભુત સંબંધ છે.પરંતુ યુઝ એન્ડ થ્રો નાં સમય માં હવે પહેલા જેવા મિત્રો મળવા કે બની રહેવું થોડું અઘરું છે.એવુ મારું માનવું છે

SIMRAN.... 9 month ago

walking with A FRIEND in the dark is better than walking alone in the light.....

Sachin Soni 9 month ago

પ્રથમ તો તમારી આટલી સુંદર રજુવાત માટે...વાહ...વાહ...અને મિત્ર વિશે કહું તો મેં માતૃભારતી પર એક કાવ્ય મુક્યું છે....કે મિત્ર એટલે....જે સુખનો સાથીદાર અને દુઃખમાં ભાગીદાર એવો એક મિત્ર મળ્યો...

Deniyel 9 month ago

દુનિયામાં પ્રેમ જેવું કાંઈ છે જ નથી... ખાલી તમારા વિચારોજ પ્રેમ છે

Booksbuddy Mit 9 month ago

કહ્યા વગર જ જે આપણી લાગણી સમજી જાય તે જ સાચો મિત્ર...

Related Videos

Show More