Gujarati Good Morning videos by AJ Jaini Watch Free

Published On : 14-Jan-2019 08:00am

2.7k views

16 Comments

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 5 year ago

પંડ્યા રવી , ઋષિલ દ. , કમલેશ , કલ્પેશ જોશી , તીર્થરાજ સિંહ , આપ સૌને મકરસંક્રાતિ ની ખૂબ ખૂબ શુબકામના ઓ.

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 5 year ago

tej . હા બસ હવે આં પંક્તિનું પાલન કરવાનું છે.

ABC videos on Matrubharti
ABC 5 year ago

આપને પણ મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ !

Kalpesh Joshi videos on Matrubharti
Kalpesh Joshi 5 year ago

su prahatam

Kamlesh videos on Matrubharti
Kamlesh 5 year ago

આપને પણ ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ મહોદયા ...

Pandya Ravi videos on Matrubharti
Pandya Ravi Matrubharti Verified 5 year ago

मकरसंक्रान्ति की हार्दिक शुभेच्छा।

Tej patel videos on Matrubharti
Tej patel 5 year ago

such a great line......" Tamaari ujawni koini pajawni naa banvi joie"

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 5 year ago

simran , આપને પણ ખૂબ શુભકામનાઓ . મજા માણતા રહો અને મજા આપતા રહો.

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 5 year ago

વાહ , રાકેશભાઈ , પતંગ નો આં અર્થ પણ જીવન જોડે સરખાવવા જેવો છે. તમે પણ આં ઉત્તરાયણ માં સ્વસ્થ રહો અને સંકુચિત ના બની મજા માનો.

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 5 year ago

તમને અને સમગ્ર માતૃભારતી પરિવાર ને હેપી ઉત્તરાયણ.... સેવ બર્ડ્સ સેવ લાઈફ..... ૐસાંઈરામ.....

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 5 year ago

સચિન ભાઈ , સાચી વાત કહી . આપણી જાત ને મુક્તપણે જીવતા શીખવાડતી આં ઉજવણી એટલે ઉત્તરાયણ .

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 5 year ago

maylu , jignasha , happy uttrayan

Rakesh Thakkar videos on Matrubharti
Rakesh Thakkar Matrubharti Verified 5 year ago

પતંગના ત્રણ અક્ષર એટલે.....
પ = પવિત્ર બનો.
તં = તંદુરસ્ત રહો.
ગ = ગગન જેવા વિશાળ બનો
સંકુચિત ન બનો.
આપણા હ્રદય- આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો ચગાવવા જોઈએ.
ઈષાૅ, પ્રમાદ, કાયરતા, ડર, અહંકાર, લોભ, કામ, ક્રોધ, રુપી પતંગોને કાપવા જોઈએ.
- ઉમંગ, આનંદ, મોજ, ખુશી, સમજ અને સુસંસ્કારના પતંગ લૂંટવા જેવા છે... અસ્તુ.

Sachin Soni videos on Matrubharti
Sachin Soni Matrubharti Verified 5 year ago

માનવી ની આકાશે ઉડવાની તરંગતાને વાચા આપતું પર્વ મકરસંક્રાંતિ ની આપને ખુબ ખુબ શુભેચ્છા...
શુભ સવાર...
જય શ્રી કૃષ્ણ????

Jignasha Parmar videos on Matrubharti
Jignasha Parmar 5 year ago

mst...happy utrayan...????

Maylu videos on Matrubharti
Maylu Matrubharti Verified 5 year ago

વાહ...સરસ....હેપ્પી ઉત્તરાયણ...