Gujarati Good Morning videos by AJ Devanshi Watch Free

Published On : 26-Dec-2018 08:00am

331 views

39 Comments

Amita Patel 11 month ago

thanks devanshiji .. and ya am enjoying all ajs videos very much.. ek navo j angle kai ne aavo chho ne માણવાની મજા પડે છે ..

Tirthrajsinh 11 month ago

મૈત્રી, કરુણા, પ્રીતિ, અને ઉપેક્ષાની ભાવના કેળવવાથી ચિત્તની સ્થિરતા આવે છે. આ ચાર પ્રકારની ભાવના આપણામાં હોવી જ જોઈએ. આપણે સૌની સાથે મિત્રતા કેળવવી જોઈએ; જેઓ દુઃખી હોય તેમના પ્રત્યે દયા દાખવવી જોઈએ; જેઓ સુખી હોય તેમનું સુખ જોઈને આપણે પણ સુખી થવું જોઈએ; અને દૃષ્ટો પ્રત્યે આપણે ઉપેક્ષા રાખવી જોઈએ.

AJ Devanshi 11 month ago

Yes parth. I believe!

AJ Devanshi 11 month ago

સાચી વાત ઇન્દિરાબેન , આપણે કેટલા સાચા છે એ નહીં પણ સબંધ મહત્વનો છે.

AJ Devanshi 11 month ago

દીપકભાઈ , કલ્પેશભાઈ તમારો આભાર.

AJ Devanshi 11 month ago

હું આગળથી ધ્યાન રાખીશ જિજ્ઞાસાબેન

AJ Devanshi 11 month ago

અમિતાબેન ખુબ સરસ રચના આશા છે આવી જ રીતે તમે અમારા વીડિયો માણતા રહેશેા અને લખતા રહેશો

Jignasha Parmar 11 month ago

wlc દી....પણ જીગીશા નઇ જિજ્ઞાસા...😃😃

AJ Devanshi 11 month ago

અમિતાબેન , આશા છે કે તમે મજામાં હશો

AJ Devanshi 11 month ago

જીગીશાબેન ખૂબ સુંદર રચના

AJ Devanshi 11 month ago

હા રાકેશભાઈ, પણ સમાધાન કરવાની તૈયારી બંને પક્ષ તરફથી હોવી જોઈએ

Parth Panchal 11 month ago

True #AJ Devanshi........ Main key behind successfull and strong relationship is Care, Respect, Trust and Compromise.

kalpesh diyora 11 month ago

#ajdevanshi .....mast

Dipak Trivedi 11 month ago

very nice vat ne very taru

Amita Patel 11 month ago

#Aj devanshi વિખવાદ-સભર જીવન માં શું છે મજા ,
ચાલ ને જૂની તકરાર ભૂલી જઈએ !!
રોજ લડી ને શું જીવ બાળવો
,ચાલ ને પ્રેમની જ્યોત જલાવીએ !!

સમજીએ કયારેક આંખો ના ઈશારા
,ચાલ ને વિવાદો નો ધ્વંસ કરીએ !!
થોડુંક તું ચાલ, થોડોક હું આગળ આવું,
ચાલ ને નવી મંજિલ સર કરીએ ! કંઇક તું છોડ, ને કંઇક હું છોડું, ચાલ ને , "હું" છોડી ને પાછા "આપણે " બનીએ !!

Amita Patel 11 month ago

ખૂબ સરસ રચના ની ખૂબ સરસ મધુર અવાજે રજૂઆત .. મારા ફેવરીટ AJ Devanshi na મુખે થી . .. અને સવાર સોનેરી થઈ ગઈ.. Thanks AJ Devanshi

indira bhatt 11 month ago

potani vyakti mate jatu karvu e j ti jivanjivani khari maja chhe potani vat khari karvama vyakti dur thai jay pachhi pastavo thay.

Jignasha Parmar 11 month ago

आज फिर रिस्तो का दिया जलाते हे,
चलो इस जहा को फिर रोशन बनाते हे।

गीले शिकवे तो यार अपनों से ही होते हे,
आओ फिर मिलके उन रूठे को मनाते हे।

जग सारा माहिर हे खीचने लकीर रिस्तो में,
हम तुम मिलके उन्हें रिस्तो का पाठ पढ़ाते हे।

हम इन्सान रहते हे इंसानो की बस्ती में,
एक दूजे से बेर भुलाकर आपस में सुलजाते हे।

अगर ना बने गैरो से कोई बात नही,
जो अपने हे उनसे सदा अपनापन निभाते हे।

आज फिर रिस्तो का दिया जलाते हे,
चलो इस जहाँ को फिर रोशन बनाते हे।

Dp,"प्रतिक"

Jignasha Parmar 11 month ago

Aj devanshi di....એકદમ મસ્ત ને સમજવા જેવી વાત કરી....👌👌👌 હું પોતે તો લખતી નથી પણ અહીં જ mb માં લખતા એક કવિ ની રચના share કરવા માંગુ છું...

Rakesh Thakkar 11 month ago

sambandh ma samadhan jaruri chhe

Milan 11 month ago

#AJdevanshi khub sachi vat che.

AJ Devanshi 11 month ago

મિલનભાઈ , સબંઘ ની કિંમત આપણને ત્યારે જ થાય છે જ્યારે એ વ્યક્તિ આપણા જીવનમાંથી જતું રહે છે અને સબંધ સાચવો ખૂબ ખૂબ અઘરો છે એના માટે એટલી ધીરજ જોઈએ છે જે ઉંમર વધતા માણસમાંથી ઓછી થતી જાય છે

AJ Devanshi 11 month ago

અનુજ ભાઈ અને નિરંજી ભાઈ તમારો ખુબ ખુબ આભાર

Milan 11 month ago

premna khubaj umda bhav.... khubaj suras devanshiji. potanani kadar aapne hamesha sathe hoy tyare nathi karta , kyank koi ego ma ke kyank koi vat thi ene haddhut pan kari nakhta hoie chhie kem ke khabar pan hoy chhe e chhe to aapnu kashe javanu pan kya... pan hakikat to e chhe ke jyare e j aapni sathe koi paristhiti ma na hashe to sauthi vadhu taklif aapan ne j thavani chhe. mate hamnathi atyarthij aapne eva shubhchintako ni kadar kari levi joie. premna vhalma tarbod kari devu joie.

AJ Devanshi 11 month ago

હું જોઈ રહ્યો છું આજે ઘણા મારા નવા મિત્રો અહીં કમેન્ટ કરી રહ્યા છે આ વિડીયો જોઇ રહ્યા છે મને આનંદ છે કે તમને બધાને અમારો કાર્યક્રમ ગમી રહ્યો છે

Anuj 11 month ago

ખૂબ સરસ.

Naranji Jadeja 11 month ago

વિડિયો મા જે બેકગ્રાઉન્ડ ફોટો છે તે રાજકોટની પુસ્તક ની સોપ છે.

Shefali 11 month ago

સંબંધમાં થોડું જતું આવતું તો કરવું જ પડે પણ એને જીવંત રાખવા થોડું રુઠ્વું અને થોડું મનાવવું પણ એટલું જ જરૂરી...બસ સંબંધને ખોટા દુરાગ્રહ અને ગેરસમજથી બને ત્યાં સુધી દૂર રાખવો

Naranji Jadeja 11 month ago

ખૂબ સરસ રજુઆત કવિ અને વિવેચક ની.

AJ Devanshi 11 month ago

હા શેફાલીબેન, અને એ રીતે આગળ વધવામાં જ ખુશી છે

Shefali 11 month ago

ખૂબ સુંદર રચના અને અદભૂત રજૂઆત Aj દેવાંશી @ એકબીજાની ખુશી માં જ ખુશી શોધવી એ જ સાચી સમજણ કહેવાય

AJ Devanshi 11 month ago

રોહિતભાઈ, આશા છે આપનો દિવસ પણ શુભ રહેશે

Rohit Prajapati 11 month ago

#AJDevanshi ... તમારીજ વાત... એકબીજામાં અસ્તિત્વ ઓગાળતા જઈએ, એનાથી બનતા ગાઢ સંબંધમાં જીવંત બની જઈએ.... have a great day...જય શ્રી કૃષ્ણ...

Deepshikha Tiwari 11 month ago

nice mam👌👌

AJ Devanshi 11 month ago

રોહિતભાઈ, હા. એકબીજા માટે જીવન જીવીએ અને જોડે આગળ વધીએ

Rohit Prajapati 11 month ago

ખુબ સરસ...@Mahendrabhai...એક્દમ સાચી વાત છે...@ થોડુક જતું કરી આગળ વધતા જઈએ, નવા પ્રભાત સાથે નવી યાદો જોડતા જઈએ...

AJ Devanshi 11 month ago

હા મહેન્દ્રભાઈ, અને એ સંબધ ને develop કરવામાં પણ ધણો સમય લાગતો હોય છે.

Rohit Prajapati 11 month ago

ખુબ સરસ... #AJDevanshi
ખુબ સુંદર રચના, અદ્ભૂત રજૂઆત...

આ મતભેદ ભુલી આગળ વધી જઈએ,
મનભેદ ના થાય એ વાત યાદ રાખીએ..

આ ટુંકી બનતી જતી જિંદગીમાં ઘણું જીવીએ,
મનના ઓરતા એકબીજાના પુરા કરીએ...

****

સદા ખુશ રહો... સદા જીવંત રહો...
આમજ આગળ વધતા રહો...
જય શ્રી કૃષ્ણ...

Mahendra Sharma 11 month ago

સંબંધો રેશમની દોરી જેવા હોય છે, પાતળા, ખેંચો તો તૂટી જાય અને સાચવો તો જિંદગીભર ચાલે. બસ આ સાચવવા થોડુંક જતું કરવું પડે.

Related Videos

Show More