Gujarati Morning-Maza videos by AJ Arpit Watch Free

Published On : 25-Dec-2018 08:00am

64 Comments

Naranji Jadeja 9 month ago

વિડિયો મા જે બેકગ્રાઉન્ડ ફોટો છે તે લાખોટા મહેલ જામનગર છે

AJ Arpit 9 month ago

Indira, change can bring stability for some time but it can also happen that what you call perfect today may not hailed as same even tomorrow. Very definition of it is going to change sooner or later. Change is constant and infinite:)

indira bhatt 9 month ago

absolutely right only change can make perfect life.

Dhvanibhavsar126@gmail.com Dhvani 9 month ago

it's a really true #Ajarpit

Shivangi 9 month ago

ri8...khub sachi vat che aj arpit

AJ Arpit 9 month ago

ખૂબ ખૂબ આભાર ઋષિલભાઈ

RUSHIL 9 month ago

parivartan nu saras exmpl matrubharti 6 je satat updt thay 6 and saras vat kari arpit bhai ful satat nava ave 6 pn asal mahek jalvi rakhe 6

AJ Arpit 9 month ago

આભાર, ઝંખના

Zankhna Vasavada 9 month ago

vah mazza avi

AJ Arpit 9 month ago

આભારી તો અમે તમારા છીએ, આટલી સુંદર રચના બદલ :)

Shefali 9 month ago

ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો...Aj Arpit, માતૃભારતી એપ, મહેન્દ્ર ભાઈ અને માતૃભારતી પરિવાર નો જેણે કરાવ્યું "મારું એક વાંચકમાંથી લેખન પ્રવૃત્તિ તરફ પરિવર્તન...!"

AJ Arpit 9 month ago

આભાર, દીપશિખા:)

AJ Arpit 9 month ago

કોમલ, please સર નહીં કહેશો, ફક્ત નામ થી કામ ચાલી જશે

Kamlesh 9 month ago

ધન્યવાદ અર્પિત ભાઇ ....

AJ Arpit 9 month ago

yes parth, change is inevitable and much needed without it life gets boring. and without changing our views and all there'll hardly be anything new to discover, invent. change is must bro

Kamlesh 9 month ago

ધન્યવાદ રમીલાજી ...મારી કમેન્ટને સમજવા બદલ...એ સમજણ તમારામાં એક મોટું પરિવર્તન છે....પણ તમને હસવું કઇ વાત પર આવ્યું એ જણાવશો જરા?

Deepshikha Tiwari 9 month ago

bht bdia 👍👍👍👌👌

Komal 9 month ago

exactly...bahu j mst vaat kari sir

Parth Panchal 9 month ago

Yes definitely true. Changing in life makes human more responsible and serious. There must be something new in a day that makes our life more better and better.

AJ Arpit 9 month ago

કમલેશભાઈ, અપ્રતિમ પરિવર્તન ;)

AJ Arpit 9 month ago

કમલેશભાઈ, અપ્રતિમ પરિવર્તન ;)

AJ Arpit 9 month ago

મેં ક્યાંક સાંભળ્યું હતું કે જો દરેક ધર્મ આપણે apple ને આપી દઈએ અને એમની પાસે થી સમયાંતરે update કરાવીને રિલીઝ કરતા રહીએ તો દુનિયા માં કઇ જ મુશ્કેલી ના સર્જાય . વિચાર એમ તો અતરંગી અને અપ્રસ્તુત છે પરંતુ બહુ જ સરસ છે. BTW આભાર રમીલાબેન

AJ Arpit 9 month ago

આભાર માનસી:)

AJ Arpit 9 month ago

આપણી આસપાસ જે બધું જ છે એ પરિવર્તન ના પરિણામે છે, ભાવેશભાઈ. આભાર

Ramila 9 month ago

khub saras rajuvat...arpit bhai....kharekhar update to thatu j rahevu...@ kamleshji avu update? ...ha ha ha

Mansi Yadav 9 month ago

every morning start a new page in your story make it a great one today. great job Aj Arpit

Bhavesh 9 month ago

vah khub sundar rachna sathe સમજાવ્યું ke પરિવર્તન e shrushti nu અભિન્ન અંગ chhe

AJ Arpit 9 month ago

જો જીવનમાં પણ techonolgy ની જેમ update થઈ શકતી તો શું જોઈતું હતું , શર્મિલાબેન

AJ Arpit 9 month ago

જો જીવનમાં પણ techonolgy ની જેમ update થઈ શકતી તો શું જોઈતું હતું , શર્મિલાબેન

Kamlesh 9 month ago

વાહ!...અર્પિત ભાઇ ...આરસની પૂતળી ,શીશે મઢી ...હો બાકી...@ આજથી દેસી બંધ...ઇંગ્લિશ ચાલુ....

Sharmila Bhoya 9 month ago

પરિવર્તન તો આવવું જ જોઈએ ભાઈ મોબાઈલની જેમ updated થવુ જ પદે

Shefali 9 month ago

આભાર @ ટિયા @ રોહિત અને @ અમિતા...

Shefali 9 month ago

ખૂબ સરસ...અપનાવવા જેવું quote che @Aj Arpit

AJ Arpit 9 month ago

ધન્યવાદ અમિતાબેન

Amita Patel 9 month ago

shefali ni khub sars rachna ne Aj arpit dwara saras rajuaat.. congratulations shefali .. bahu j sars rachna badal

AJ Arpit 9 month ago

સાચી વાત, અજયભાઈ

AJ Arpit 9 month ago

શેફાલી, એક મારા પસંદીદા મૂવી નું quote છે એને સહેજ ફેરવી ને કહું તો "Change is like gravity, all it need is a little push"

Rohit Prajapati 9 month ago

ખુબ જ જોરદાર રચના અને એને સુંદર મઢી ને રજૂઆત કરી અર્પિતભાઈ...osm

AJ Arpit 9 month ago

we do it twice a day n five days a week . you should also watch other AJ's videos, Mithilesh

solanki ajay 9 month ago

પેલી કહેવત છે ને કે પરિવર્તન એજ સંસારનો નિયમ છે.

AJ Arpit 9 month ago

આભાર Tiya

solanki ajay 9 month ago

પરિવર્તન તો આવવું જ જોઈએ ભાઈ

Shefali 9 month ago

Aj Arpit...કંઇક નવા પરિવર્તન નો ડર કદાચ રોકાતો હોય...એના પરિણામ ની ચિંતા કે પછી અમુક વાર સમાજની બિનજરૂરી ખોટી રૂઢિ બદલવાની ઈચ્છા હોય પણ સમાજમાં એનો કેવો પડઘો પડશે એનો ડર એટલે જ જ્યારે કોઈ શરૂઆત કરે ત્યારે એને અપનાવતા લોકો પણ મળી આવે...બસ એક પહેલની જરૂર હોય

Mithilesh Rao 9 month ago

so nice thought you have shared this morning ....👌👌👌👌👍👍👍👍

Tiya 9 month ago

wah mast rachana ne rajuvat ...

AJ Arpit 9 month ago

શેફાલી, ને આપણું માણસો નું તો એવું છે ને કે આપણને દરેક વસ્તુની છે ને આદત પડી જાય છે ને બદલાવ ને accept કરવામાં પણ આળસ કરીયે છીએ. પણ હા જો એકવાર કોઈક શરૂઆત કરે તો એનું અનુસરણ પણ બહુ ઝડપ થી થાય છે

AJ Arpit 9 month ago

બહુ સરસ મિત્તલબેન

AJ Arpit 9 month ago

સાચી વાત નારણજી. જો પરિવર્તન સમયાંતરે ના થયું હોત તો કદાચ આજે ના મારુ અસ્તિત્વ હોત ને ના તમારું!

Shefali 9 month ago

આભાર મિલન...

Shefali 9 month ago

Aj અર્પિત...તમારી વાત થી સહમત કે દરેક બદલાવ એ તબ્બકે સારો ના લાગે પણ પણ સમાજ માટે એ જરૂરી હોય છે અને. એ માટે કોઈકે તો ક્યાંક શરૂઆત કરવી રહી...

AJ Arpit 9 month ago

પરિવર્તન માટેનો સમય સંપૂર્ણ નહીં પરંતુ સાપેક્ષ હોય છે, મહેન્દ્ર:)

Shefali 9 month ago

આભાર નારણજી ભાઈ...

Mital Thakkar 9 month ago

હું ગુસ્સો ના આવે એવો પ્રયત્ન કરીશ

Naranji Jadeja 9 month ago

જો પરિવર્તન આવ્યું જ ન હોત આપણે હજી આદિમાનવ બની ને જ રહેતા.

AJ Arpit 9 month ago

આભાર તો મારે તમારો માનવો જોઈએ શેફાલી, આટલી સુંદર કૃતિ બદલ.:)

Mahendra Pagi 9 month ago

સરસ ભાઈ પણ પરિવર્તનએતો લાંબાગાળાની પ્રક્રિયા છે.

Naranji Jadeja 9 month ago

સેફાલી બેન આપને અભિનંદન

AJ Arpit 9 month ago

ખૂબ ખૂબ આભાર વિજય

Shefali 9 month ago

સુપ્રભાત Aj અર્પિત...ખૂબ સુંદર રજૂઆત..મારી રચનાને એટલી સરસ રીતે સમજાવીને એને અણમોલ બનાવી દીધી...!!!

Vijay Senma Lunashan 9 month ago

સરસ AJ ARPIT ખૂબ સરસ

AJ Arpit 9 month ago

yes, Darshan bhai Change is very much needed and unevitable course of nature. and no one has power to change that.

AJ Arpit 9 month ago

ધન્યવાદ મિલનભાઈ

Milan 9 month ago

vah khub sunder rachna sathe khub sunder rajuaat arpit bhai....

Darshan 9 month ago

yeah... very well.. change is only permanant..

Related Videos

Show More