AJ Jaini, Morning-Maza on 24-Dec-2018 08:00am | Matrubharti | Morning-Maza Video

Published On : 24-Dec-2018 08:00am

36 Comments

Neelima Kumar 8 month ago

thanks Rutvij....

AJ Jaini 8 month ago

neelima , जी जरूर .. हम प्रयास करेंगे कुछ हफ्तों में हिंदी भाषा में भी साहित्य की रचनाओं को इसी तरह पेश करने की .

Thakor Vanraj 8 month ago

ખુબ સરસ

8 month ago

Nice lines by Rutvij Thakar

Tirthrajsinh 8 month ago

મારુ માનવું છે કે ક્યારેય પણ નિરાશ ના થવું જોઈએ, જો જીવનમાં ગમતું કામ ના મળે તો જે કામ મળ્યું છે તેને ગમતું કરી લેવું જોઈએ.

common2uncommon 8 month ago

Superb lines Rutvij 👍 Proud of you

Kathan Vakharia 8 month ago

nice work rutvij bro.

Rutul Manani 8 month ago

Very well said bhai @rutvijthakar

Monit Pal 8 month ago

ખૂબ જ સરસ પંક્તિઓ ઋત્વિજ..!! હૃદયસ્પર્શી..!!👌

Himanshu Joshi 8 month ago

@Rutvij. PROUD👌👌.

8 month ago

Jordar Bhai

Neelima Kumar 8 month ago

Good morning Rutvij....आपका ये वीडियो देखकर और English वाले comments पढ़कर , इतना समझ आया कि कुछ जनहित में आपने एक अच्छा कदम उठाया है। अगर आप इस वीडियो को हिन्दी में भी बना सकें तो बहुत लोगों को समझ आ पाएगा। एक छोटा लेकिन महत्वपूर्ण प्रयास ज्यादा लोगों तक पहुँचना चाहिए। वैसे आपको मेरी शुभकामनाएँ।

AJ Jaini 8 month ago

મિલન ભાઈ, આભાર.

Milan 8 month ago

#AJjaini હંમેશ ની જેમ તમારી રજૂઆત કરવાની કળા કાબિલે તારીફ છે... ખુબ સુંદર.

shivangi raval 8 month ago

Beautiful lines and really a great message conveyed by it.... Awesome work rutvij... Continue such work which can be inspiration for many..

AJ Jaini 8 month ago

કશ્યપ, આભાર

AJ Jaini 8 month ago

ઝંખનાજી, ખૂબ સરસ. મરીઝના અદભુત શેર અહીં રજૂ કરવા બદલ આભાર

Kashyap Bhatt 8 month ago

This is really a beautiful creativity ❤ i just lobe this ✌😍

Vipul Kumar 8 month ago

ખૂબ સરસ ઋત્વિજ ઠાકર સાહેબ

Rutvi Bhavsar 8 month ago

Well said Rutvij!!

Deepshikha Tiwari 8 month ago

nice

Ashish Gupta 8 month ago

Great lines!!Rutvij Thakar

AJ Jaini 8 month ago

પૂર્વા, thank you😊

Zankhna Vasavada 8 month ago

jindagi jivavani filsufi samji lidhi, je khushi mali aene aakhari samaji lidhi....mariz.....gud subject.....nice presentaion...

AJ Jaini 8 month ago

શેફાલી, આભાર😊

AJ Jaini 8 month ago

રાકેશ ભાઈ, જીવનની મુસાફરીને સરળ બનાવવા માત્ર એક જ વાત યાદ રાખવી...વર્તમાનમાં જીવવું....અને દરેક ક્ષણ ની મજા માણવી....ભૂતકાળ કે ભવિષ્યની ચિંતા કર્યા વગર😊

AJ Jaini 8 month ago

નારણજી, એ જ તો. જીવનની દરેક ક્ષણ ભયમુક્ત થઈ ને જ જીવવી જોઈએ.

Purva Joshi 8 month ago

As liberating as inspiring ...😊😊

Shefali 8 month ago

ખૂબ સુંદર રજૂઆત...

AJ Jaini 8 month ago

ટિયા, આભાર😊

AJ Jaini 8 month ago

ઋત્વિજ, બસ આવું જ સાહિત્ય લખતા રહો એવી શુભેચ્છા😊

Rakesh Thakkar 8 month ago

khoob saras prerna aape evi vaat...jivan musafari ne saral banavva kaya gun kelavva joie?

Naranji Jadeja 8 month ago

#મોર્નિંગ_મઝા #AjJaini

આપનો કર્મ અને લક્ષ્ય પ્રાપ્તિ નો હું લ્હાવો લઇ રહ્યો હતો ને.
એજ સમયે મારી સામે એક નવ યુવાન કચરાને કર્મ બનાવી.પોતાના પરિવાર માટે આજીવિકા મેળવવા પૂઠાં વીણી રહ્યો હતો. કોઇકને સોના માં સમ્રુધ્ધિ દેખાય તો આ યુવાન ને કચરામાં પણ સોનું દેખાયું હશે.
પણ દુઃખ ત્યારે થયું કે એને હાથ ન હતું. છતાં હિંમત ભેર કામ કરતો રહ્યો.
બસ આજ એજ શીખવા મળ્યું, જીવન મજામાં જીવો મોત તો ત્યારે આવસે જ્યારે આપણે નહીં હોઇએ.

Tiya 8 month ago

super rajuvat ...

Hetang Trivedi 8 month ago

Great work! Beautiful lines Rutvij Thakar!

Rutvij Thakar 8 month ago

aabhar @matrubharti.com #AJjani

Related Videos

Show More