Gujarati Raat-Ke-Jazbaat videos by AJ Anand Watch Free

Published On : 13-Dec-2018 09:00pm

233 views

63 Comments

SIMRAN.... 10 month ago

રુક્તિ તો સિર્ફ સાંસે હે..... ગર વો ભી બસ મેં હો તો.... રોક લુ કયામત તક.... ઔર ફિર ચલતી રહે વો હી તો જિંદગી..... થમ જાયે વો હમ નહીં....😊

AJ Anand 10 month ago

બહોત ખૂબ સિમરનજી..મુજે લગતા હે કી યે મહેફીલ..યે આલ્ફાઝ ઔર યે અહેસાસ અબ રુકને વાલે નહીં હે...😊☺️👌

SIMRAN.... 10 month ago

બહાર મેં બહાર આયી હે અબ..... મહેફિલ જમી હે આજ કુછ દબી ખ્વાહીશો કિ..... આપ આતે રહીએ હમ યુહીં હાલે દિલ બ્યા કરતે રહેકે.... કુછ અલ્ફાઝો કે ઝરીયે તો કુછ એહસાસ કે ઝરીયે.....

AJ Anand 10 month ago

વાહ ક્યા બાત હે..સિમરનજી..અમે આવતા રહીશુ મહેફિલ મા..તમે તમારી સુંદર રચના આ જ રીતે બહાર લાવતા રહો...#

SIMRAN.... 10 month ago

મહેફિલ તો સદા ભીતર જામેલી જ હોય છે..... મળે કોઈ ખાસ તો બહાર આવી જાય એ છલાંગ લગાવી......

AJ Anand 10 month ago

સિમરનજી જામી છે મેહિફલ તો,
મને કંઇક કહેવા દો...

નશો ચડ્યો છે શબ્દનો,
બેભાન રહેવા દો...
🌹🍃🌹🍃🌹🍃

SIMRAN.... 10 month ago

વાહ વાહ મિલ ગઈ ઔર ક્યાં ચાહિયે.... સબકો ઇસી મેં મિલતી હે મજા તો ક્યાં બાત હે..... પર કભી કહી પે આહ મિલે તો બાત બને..... સજા થોડીસી તો કમ હોગી.....

AJ Anand 10 month ago

અરે વાહ સિમરનજી..મજા પડી ગઈ..️️આપણે મારાથી જ સ્ટાર્ટ કરીયે..વાહ વાહ..વાહ વાહ..#@

SIMRAN.... 10 month ago

યે શીલશીલા યુહીં ચલતા રહે.... આપ બાતે કરતે રહીએ ઔર હમ લીખતે રહે..... સબ લોગ પઢતે જાયે ઔર વાહ વાહ કરતે જાયે......☺

AJ Anand 10 month ago

વાહ સિમરનજી..ક્યા બાત હે..બહોત ખૂબ..આપકે લીખને કા ઓર હમારા પઢને કા યે શીલશીલા ઔર આગે બઢતા રહેગા..#

AJ Anand 10 month ago

હર્ષાજી જેમ સૂરજ ઉગવાની સાથે સુંદર સવારની શરૂઆત થાય છે..તેમ તમારા સુંદર લખાણ સાથે સવારની સુંદર શરૂઆત થાય તો મજા પડી જાય..

AJ Anand 10 month ago

મિલનભાઈ તમારી રચનાઓ અમે અચૂક પણે વાંચીએ છીએ..તમે બેફિકર થઈ તમારી સુંદર રચનાઓ લખતા રહો..અમારો સપોર્ટ તમારી સાથે છે..️

AJ Anand 10 month ago

રાકેશભાઈ ધન્યવાદ..પણ તમને કંઈ વાત વધુ સુંદર લાગી એ વિશેનો તમારો અભિપ્રાય જાણવામા અમને આનંદ થાત...

SIMRAN.... 10 month ago

ને સાથેસાથે નવું ને કઈંક અલગ લખવાની પ્રેરણા પણ આપશું....

AJ Anand 10 month ago

સુરેશ ઠાકોર ખૂબ ખૂબ આભાર...

AJ Anand 10 month ago

તન્વી ટંડેલજી માતૃભારતી પર લખતા લેખકોની રચનાઓ દ્વારા સાથે મળીને જીવન વધારે સુશોભિત બનાવીશુ..

Milan 10 month ago

#AJanand આનંદભાઈ એક વાત એ પણ કહેવી હતી કે હવે પછીની હું મારી દરેક રચના #AJ લખી ને મુકુ છું તો એ જરા આપ ચેક કરતા રેહજો અને રચના ગમે તો ધ્યાન માં લેજો.

Milan 10 month ago

#AJanand ખૂબ ખૂબ ધન્યવાદ આનંદભાઈ, મારું પોતાનું પણ FB પેજ છે અને YouTube channel pan, so mara followers mate pan and mara mate pan aa એક નવીન વાત છે એમના જોડે શેર કરવાની.

AJ Anand 10 month ago

મિલનભાઇ હુ તમને લેટ રીપ્લાય આપવા બદલ દિલગીર છુ અને આ વિડિઓઝ ટૂંક સમયમા ડાઉનલોડ થઈ શકસે..એપમા એની પ્રોસેસ ચાલુ છે..બસ થોડીક જ રાહ જોવી પડશે..

હર્ષા દલવાડી 10 month ago

લખવા ઘણું હતું કહેવાઘણું હતું .જોઈને ઉગતો સૂરજ સમો ચહેરો તારો.ઓગળી ગયાશબ્દોમારા.હર્ષાદલવાડી(તનુ)

SIMRAN.... 10 month ago

બાત હુઈ હે તો બસ.... યુહીં યે બાતો કા શીલશીલા ચલતા રહેગા.... મેં લીખતી રહું ઔર આપ પઢતે રહીએ.... ઉમ્મીદ સે હી તો હોતી હે જિંદગી રોશન....

AJ Anand 10 month ago

ઇસે આગે લીખને ઉમ્મીદ હી સમજીએ સીમરનજી..આપકી રચના પે ઔર ભી બાતે કરેંગે બસ આપ ઇસી તરહ લીખતે રહીયે..️️..

Milan 10 month ago

ધન્યવાદ કમલેશભાઈ

Kamlesh 10 month ago

ખુબ સરસ રચના ...મિલન ભાઇ @ સિમરનજી @ દિનેશભાઇ...

Kamlesh 10 month ago

ખુબ સરસ ....પ્રગતિ કરો...અને "બેસ્ટ ઓફ હાર્ડવર્ક"...

Thakor Alkesh 10 month ago

Best of luck Sarkar

Rakesh Thakkar 10 month ago

વાહ... સુંદર.....સુંદર...

Tanvi Tandel 10 month ago

હા...પ્રેમ ની દરેક રચનાઓ તમને પહોંચાડીશું.... કારણ પ્રેમ શબ્દ ના લીધે જીવન પણ શોભિત છે અને મારા જેવા ઘણા લેખકોની રચનાઓ પણ.

Tanvi Tandel 10 month ago

વાહ... સુંદર રચના ને સુંદર કલ્પન...

AJ Anand 10 month ago

# અનિલ ઠાકોર..ધન્યવાદ..#️

AJ Anand 10 month ago

# વાહ દિનેશભાઈ..ઇંતજારમા કોઈની રાહ જોવી એની મજા જ કંઈક ઔર છે...#️

AJ Anand 10 month ago

️️# હર્ષાજી તમને આ વીડિયોમા કઈ વાત વધુ ગમી એ અમારીસાથે શેર કરો.. એ જાણીને અમને પણ આનંદ થશે..#

SIMRAN.... 10 month ago

ક્યાં બાત કરું અબ મેં ઇસ બાત પે.... કે પસંદ આ ગયી યુહીં લિખી ગયે.... તુમ્હે મેરી યે રચના.... ઇસે ક્યાં કહું મેં..... તુમ્હારા બઢપન્ન કે આગે લીખને કિ નયી ઉમ્મીદ....

AJ Anand 10 month ago

સુરેશ ઠાકોર ખૂબ ખૂબ આભાર...#

Milan 10 month ago

agar Jo download karvu hoy to અમારે ???

Milan 10 month ago

આનંદભાઈ આ વીડિયો અમને મળી શકે ખરા ????

AJ Anand 10 month ago

તારી ખુશ્બૂ મન મોહે મારુ ને તારુંરૂપ મને મોહિત કરે...વાહ..અદ્ભૂત રચના simranji...ક્યા બાત હે..️

Milan 10 month ago

#AJanand ચોક્કસ ભાઈ

AJ Anand 10 month ago

મિલનભાઈ તમારી જેમ મારો રસનો વિષય પ્રેમ જ છે..તમારી અઢળક રચના વધુને વધુ અઢળક બનાવો...માતૃભારતી ચોક્કસથી તમને પ્લેટફોર્મ પુરુ પાડશે..

Anil Thakor 10 month ago

nice bhai best of luck my bro

AJ Anand 10 month ago

રવિનાજી લેખક/કવિના લખાણ પાછળ એમની કેટલી મેહનત હોય છે ને એએમનાથી વધારે કોઈ ના સમજી શકે..એટલે દાદના સાચા અધિકારી તો એજ છે..️#

Dinesh parmar Pratik 10 month ago

મન મારુ ભળકે બળે ઇન્તજાર માં, નામ કોઈનું રટ્યા કરે ઇંતજાર માં, એ આવશે કે નહીં ? થાય છે મુંજવણ, તોય અનેરી આશા લઇ બેઠો એ ઇંતજાર માં. Dp"પ્રતિક"

Milan 10 month ago

#AJanand

જરૂર છે મને....

આંખોથી પ્રવેશી હૃદયમાં ઉતરે,
એવા પ્રેમની જરૂર છે મને !

બની ફૂલવારી જીવન મહેંકાવે,
એવા ફૂલની જરૂર છે મને !

લાગણી ભેળા વેદના સમજે,
એવા અંગતની જરૂર છે મને !

નીર બની તરસ છિપાવે,
એવી સરિતાની જરૂર છે મને !

રહે શીતળ ચાંદ સમી,
એવી ચાંદનીની જરૂર છે મને !

રુહ જેની આ રુહમાં ભળે,
એવી સંગી ની જરૂર છે મને !

મિલન લાડ. વલસાડ.

Milan 10 month ago

simaranji khub sunder....

AJ Anand 10 month ago

# નારણજી એ વર્ષો હવે વીતી ગયા છે..તમે ગાવ ગીતો અને કવિતા અમે આતુરતાથી એની રાહ જોઈએ છીએ...#👌😊

Milan 10 month ago

tame khali kaho hu rachna muki daish... maro vishay j prem chhe. ane rachna pan adhadak chhe.

SIMRAN.... 10 month ago

દીદાર કરવા તારો મન મારુ.... રંગીન પતંગિયું બની ઉડાઉડ કરે ચોતરફ.... તારી ખુશ્બૂ મન મોહે મારુ ને તારું રૂપ મને મોહિત કરે....

AJ Anand 10 month ago

# મિલનભાઈ તમારી રચના મે વાંચી...ખૂબ જ અદ્ભૂત રચના છે..બસ તમે આજ રીતે લખતા રહો..તમારા લખાણને ગમે ત્યારે surprise મળી શકે છે...☺️☺️👌👍

SIMRAN.... 10 month ago

હા ખરું કહ્યું... નારણજી તમે....

Milan 10 month ago

દીદાર થયો તમારો જ્યારથી,
મન મારું ક્યાં કાબૂમાં રહે છે?
ઘડીક દૂર શું ગયા તમે મારાથી,
ફરી ફરી મળવાની જીદ કરે છે.

ઊડતા પતંગિયા જોઈ બાગમાં,
પાછળ દોડવાની હઠ કરે છે.
તો ક્યારેક, તારલિયા જોઈ આકાશે,
એને તોડવાની કોશિશ કરે છે.

કેવા કેવા ભાવ આ ' મન ' ના,
નિતનવા કેવા કેવા રંગ  ધરે છે.
સીમિત હતો હું મિત્રતાની રેખામાં,
નામ આપી ' પ્રણય ' નું,
' મનમાં  '  તું ભીતર ઘર કરે છે.

મિલન લાડ. વલસાડ.

Milan 10 month ago

#AJanand

Naranji Jadeja 10 month ago

અમે કેવા ભાગ્યશાળી કે કવિ લેખક, નિબંધકાર, પત્રકાર, વિવેચકના આંગણે અમને આમંત્રણ મળ્યું.
વર્ષો લાગશે તો ભલે લાગે પણ આપ સાથે કવિતા ગીત ગાતાં અહીં જ રહીશું.

AJ Anand 10 month ago

!! ઝંખના વસાવડાજી તમારો આભાર..બસ આજ રીતે તમારો સાથ અને સહકાર અમને આપતા રહેજો..નવા વિચારોની આપ લે કરીશુ...!!😊👍

Milan 10 month ago

#AJanand tame mari profile na bites mathi koi pan rachna lai shako chho. ghani evi rachna bites ma me mukel chhe.

Milan 10 month ago

me #AJanand ma ek rachna muki chhe. kadach aape joi na hoy

Ravina 10 month ago

વાહ... સાચું કહ્યું... લેખક/કવિ માટે માન એવો કોઈ શબ્દ જ નથી લાગતો મને કેમકે એને માન ની નહિ દાદ ની જરૂર હોય છે...હા રાહ જોવી પડે છે...પણ મળે ત્યારે એજ એની આજીવન કમાણી ગણી સાચવી રાખે છે...

AJ Anand 10 month ago

# મિલનભાઈ ખૂબ ખૂબ આભાર...તમારા સુંદર લખાણની અમે રાહ જોઈ રહ્યા છીએ જેથી અમને પણ તક મળે એવું કહેવાની કે મિલનભાઈ ખૂબ સરસ....☺️👍👌

Zankhna Vasavada 10 month ago

nice

SIMRAN.... 10 month ago

👌

હર્ષા દલવાડી 10 month ago

ખુબજ સરસ

Suresh Thakor 10 month ago

khub sars vat kare bhai

Milan 10 month ago

khubaj saras...

Suresh Thakor 10 month ago

jay mataji bhai

Related Videos

Show More