Gujarati Morning-Maza videos by AJ Arpit Watch Free

Published On : 11-Dec-2018 08:00am

61 Comments

Vijay Senma Lunashan 9 month ago

ખર આવા વિચારો જોએક નેતામાં હોય તો સુધારો જલ્દીથી થઈ શકે.....AJ ખૂબ સરસ વિચારો રજૂ કર્યા....

AJ Arpit 9 month ago

આભાર, તન્વી બેન.

Tanvi Tandel 9 month ago

ખૂબ સુંદર વિચારોનું પ્રગટીકરણ... જલસો પડી ગયો

Dhvanibhavsar126@gmail.com Dhvani 9 month ago

Stupendous work Arpit , Go ahead

AJ Arpit 9 month ago

શિવાંગી બેન, આભાર

AJ Arpit 9 month ago

હિરલ બેન, આભાર

Hiral Machhi 9 month ago

very very nice bhai

Shivangi 9 month ago

Great work arpit 🤘🤗👌

AJ Arpit 9 month ago

આભાર, વૈદેહી બેન.

AJ Arpit 9 month ago

આભાર, દર્શન ભાઈ.

Vaidehi 9 month ago

superb arpitbhai👌

Darshan 9 month ago

ખુબ સરસ.. આગળ વધો..

AJ Arpit 9 month ago

ઉદિત ભાઈ, મને પણ તમારી સાથે તંદુરસ્ત ચર્ચા કરવાની ખૂબ મજા આવી. ખાસ મજા તો તમારી વાતો તમારી કાવ્યાત્મક-'રચનાત્મક' શૈલીમાં માણવાની.

Udit Ankoliya 9 month ago

આનંદ થયો કરીને થોડો વાદ વિવાદ ,
અર્પિતભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ

AJ Arpit 9 month ago

સોનલ બેન, આભાર😊

NIRAJ 9 month ago

ok sarji

AJ Arpit 9 month ago

નિરજ ભાઈ, એ જ 'ભૂત-ભવિષ્ય'ની ચિંતા કરવામાં વર્તમાન ભુલાઈ ન જ જવો જોઈએ...આ પ્રકારના નબળા વિચારો ની જ તો આપણે સફાઈ કરવાની છે....ચાલો આજે તમે પણ આ વિચારની સફાઈ કરો અને નિર્ણય લો કે તમે તમારા વર્તમાનને ભરપૂર રીતે માણશૉ.

AJ Arpit 9 month ago

ઉદીત ભાઈ, વર્તમાનમાં જીવવાનું રહસ્ય માત્ર એટલું જ છે કે કોઈ પણ પ્રકારના ભય વગર "મન" કહે એ પ્રમાણે "મગજ" ની હાજરીમાં નિર્ણયો લઇને જીવવું.

AJ Arpit 9 month ago

શિવ ભાઈ, ખૂબ સરસ વાત કરી તમે. બાળકની જેમ 'અભાન' અવસ્થામાં 'સભાન' બનીએ. ક્યા બાત.

Sonal Gosalia 9 month ago

sunder vichar saras rite vyakt karyo che.

NIRAJ 9 month ago

#aj arpit below comment

NIRAJ 9 month ago

જીંદગીમાં કેટલાક સપનાં અધૂરાં રહી જાય છે કેટલીક વાતો આજીવન સ્મૃતિ બની રહી જાય છે કંઈ કેટલુંય વાગોળવા માટે હોય છે કોઈ દુખ આપે છે તો કોઈ સુખ આપે છે આ અવીરત ચાલ્યા કરતાં સમયનાં ચક્ર સાથે કોઈ આગળ નીકળી જાય છે તો કોઈ પાછળ રહી જાય છે બસ ભુત-ભવિષ્યની ચિંતામાં વર્તમાન ભૂલાઈ જાય છે આ જ જીંદગી છે આજ જ જીંદગી છે સમજાય તો ઘણું સહેલું છે

લિ. Butter Boy 

Udit Ankoliya 9 month ago

#Ajarpit વાત છે તમારી સાચી અવશ્ય,
સ્વીકારીસ હું પણ નહીં કરું હાસ્ય,
શક્ય નથી તરછોડવો ભૂતકાળ કે ભવિષ્ય.
પણ વર્તમાન માં જીવવા નું છે કોઈ રહસ્ય,

AJ Arpit 9 month ago

ઉદિત ભાઈ, ખૂબ જ સરસ અભિવ્યક્તિ કરી તમે તમારી લાગણીની. તમારી જેમ કાવ્યાત્મક રીતે તો લાગણીઓની વાતો નહીં કરી શકું. પણ હા એટલું જરૂરથી કહીશ કે "નૂર" હંમેશા ભૂતકાળ અને ભવિષ્યની નકામી ચિંતા અને વિચારથી જ નબળું પડતું હોય છે. માણસે ભુતકાળ ભૂલી, ભયમુક્ત થઈ ભવિષ્ય તરફ નજર માંડી અને વર્તમાનનો ભરપૂર આંનદ માણતા માણતા જીવન જીવવું જોઈએ....બરાબર ને?...આશા છે આ વાતનો જવાબ પણ તમે તમારા કાવ્યાત્મક અંદાજમાં આપશો😊

Odinic Shiv 9 month ago

સ્વેચ્છા થી સ્વ ના મન ની સફાઈ તરફ ત્યારે જ કરી શકાશે જ્યારે લોકો ને જવાબ આપવા નું બંધ કરીને પોતાની ખુશીઓ ને લાગણીઓ પ્રત્યેની જવાબદારી માટે બાળકો ની જેમ અભાન અવસ્થા માં સભાન બનીએ.........

NIRAJ 9 month ago

wah UA

Udit Ankoliya 9 month ago

#Ajarpit જીવવી છે આ જિંદગી મારે પણ ભરપૂર
, પણ કાંઇક કરી રહ્યું છે મને તેનાથી દૂર,
શુ છે તે શોધ્યું છતાં ના મળ્યું મને ,
ડર એટલોજ છે કે, તે છીની ના લે મારુ નૂર.

AJ Arpit 9 month ago

ઉદીત ભાઈ, " દર્પણ નો દોષ નહોતો, ચહેરો જ થઈ ગયો હતો જાંખો"...વાહ, ખૂબ જ સરસ પ્રયત્ન. પણ જિંદગી અધૂરી ના રહેવા દેતા, આંખ બંધ થાય એ પહેલાં ભરપૂર જીવી જ લેવી.😊

Vijay 9 month ago

ખૂબ ખૂબ સારી વાત કરી અર્પિત ભાઈ તમે

Udit Ankoliya 9 month ago

#AjArpit દર્પણ નો દોષ નહોતો ,ચહેરો જ થઈ ગયો હતો જાંખો,
ઊંચા આકાશ માં ઉડવુ હતુ, પણ જડી નહીં પાંખો,
ખિસ્સા હતા ખાલી છતાં, સેવ્યા સપના લાખો ,
જિંદગી રહી ગઈ અધૂરી, પણ બંધ થઈ ગઇ આંખો .

AJ Arpit 9 month ago

વિજયસિંહ, આભાર😊

jadeja vijaysinh 9 month ago

બહુજ માજા આવી સાંભળવા ની .#એજે અર્પિત

AJ Arpit 9 month ago

વિજયસિંહ, સ્વછંદતા એ સ્વતંત્રતાના અતિરેક થી ઉતપન્ન થાય છે. જીવનમાં સ્વતંત્રતા જરૂરી છે પણ સાથે એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે સ્વતંત્રતા એ સ્વછંદતા નામના 'માનસિક કચરા'માં રૂપાંતરિત ના થાય.

jadeja vijaysinh 9 month ago

aj arpit swachhand ta vise su kevu

AJ Arpit 9 month ago

રાજ ભાઈ, જો કચરો જ ન ઉભો થવા દેવો હોઈ તો મનનું સ્વચ્છતા અભિયાન ચાલુ જ રાખવું પડશે રોજ.

Raj Songara 9 month ago

jo aapne kachro j peda naa thava daiye to!??

Dilipsinh Gohil 9 month ago

# મન સ્વચ્છતા અભિયાન શરૂ કરવુ જોઈએ

vaja digant 9 month ago

Saras

AJ Arpit 9 month ago

અખિલ, સાચી વાત છે મિત્ર તમારી. કોઈ વિચારકે કહ્યું છે પ્રમાણે ગામ, શહેર, રાજ્ય, દેશ બધાને સ્વચ્છ રાખવાની શરૂઆત ઘરના આંગણેથી થાય છે.

AJ Arpit 9 month ago

પ્રગતિ, ખૂબ જ સુંદર વિચાર...મનની સ્વચ્છતા તરફનું આ પ્રયાણ મુબારક તમને😊

Akhil Chauhan 9 month ago

bro the clean india is a good idea but we need to change ourselves to clean the area where we live. Because "pehla manas svachchha thase to desh dhire dhire swachchha potani mele thai jase."

Patel Pragati 9 month ago

chalo man na ubhra nikadie .....man ma santayela balak ne farithi janm apie....ane nava janam thi loko ne maanva ni sharuat karie....man na dustbin ne aaj thi j khali kari daie ....ane sabandho ni ujavani karie...!!!!

AJ Arpit 9 month ago

રાકેશ ભાઈ, આભાર😊

Rakesh Thakkar 9 month ago

very nice👌

AJ Arpit 9 month ago

નિરજ ભાઈ, આભાર☺

NIRAJ 9 month ago

too good

AJ Arpit 9 month ago

માનસી બેન, એ તો 'મન કી બાત' દ્વારા જ ખબર પડે.

Mansi Yadav 9 month ago

મોદીજીનૉ આ વિશૅ શુ વિચાર છે??

AJ Arpit 9 month ago

દિપક ભાઈ. મનની સ્વચ્છતા માટે વાંચન, વિચાર, વિમર્શ, રચનાત્મકતા આ બધી બાબતો જરૂરી છે...આવી બાબતોમાં કેળવણી લાવવી એ જ મનની સફાઈના સાધનો બની રહેતા હોઇ છે.

AJ Arpit 9 month ago

વાહ મહેન્દ્ર ભાઈ, ખૂબ જ સરસ પ્રયત્ન.

AJ Arpit 9 month ago

આશિષ ભાઈ. ના સમય નહીં, અસ્વચ્છતા તો માત્ર ત્યારે ફેલાતી હોઈ છે જ્યારે આપણે સ્વચ્છતા રાખવાનું બંધ કરી દેતા હોઈએ છીએ....જેમ આપડે રોજ સવારે કચરો વાળીને ઘરને સાફ રાખીયે છીએ એમ રોજ આપણી જાતને પણ સાફ રાખવી પડે...રોજ વિચારવું પડે કે આજે મારા સ્વાભાવમાં, વર્તનમાં, વાણીમાં શુ સ્વચ્છ કરવા જેવું છે...તો અસ્વચ્છતા ફેલાશે જ નહીં.

Boliya Dipak 9 month ago

man ni swachchhta mate na saadhno kaya?

Boliya Dipak 9 month ago

Are Wah! arpit...khub saras...

Mahendra Sharma 9 month ago

#AJArpit વજન છે બહુ હું ઉઠાવી નહીં શકું, થોડુંક હું જતું કરું અને થોડું તું જવા દેજે, આ વજન છે નહીં કહેલી લાઘણીઓનું, થોડું હું કહું, થોડું તું કહી દેજે.

Ashish Chaudhari 9 month ago

to shu em kahi shakay ke samay aapn-ne aswachchhh banave 6!!!!

A S Mehta 9 month ago

ખુબ સરસ વાત, મન ની સ્વચ્છતા👍

Mansi Yadav 9 month ago

ખુ‌બ સરસ...

AJ Arpit 9 month ago

હા મહેન્દ્રભાઈ, 'અંદર'ની સ્વચ્છતા હશે તો જ બહાર બધું સ્વચ્છ કરી શકીશું...તમે તો ખૂબ સારા કવિ પણ છો, તમારી પાસે થી આશા છે કે એક સુંદર કવિતા મનની સ્વચ્છતા પર લખી અહીં શેર કરશો...અને હા #AJArpit ના ભૂલતા.

Hiren Charotara 9 month ago

હા વાલા આ રીતેજ પ્રગતિ કરતા રહો આગર

Mahendra Sharma 9 month ago

#AJArpit સારા સફાઈ અભિયાનની વાત કરી, મનની મેલને કાઢવું જ રહ્યું.

Related Videos

Show More